AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબા, જુઓ PHOTOS

Ahmedabad : અમદાવાદના સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગરબાનું નામ BNI ગરબા નાઇટ 2023 રાખવામાં આવ્યુ છે. આ પાર્ટી પ્લોટમાં આગમન કરતા જ મા શક્તિની પ્રતિકૃતિ જોવા મળે છે. જે નવરાત્રીનો આ પર્વ માતાજીના આરાધનાનો પર્વ હોવાનું દર્શાવે છે. મા ના આશીર્વાદ લીધા બાદ ખેલૈયાઓ પ્રવેશ મેળવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:11 AM
Share
અમદાવાદના સાણંદમાં ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં અનોખી થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગરબાનું નામ BNI ગરબા નાઇટ 2023 રાખવામાં આવ્યુ છે.

1 / 6
આ પાર્ટી પ્લોટમાં આગમન કરતા જ  મા શક્તિની પ્રતિકૃતિ જોવા મળે છે. જે નવરાત્રીનો આ પર્વ માતાજીના આરાધનાનો પર્વ હોવાનું દર્શાવે છે. મા ના આશીર્વાદ લીધા બાદ ખેલૈયાઓ પ્રવેશ મેળવે છે.

2 / 6
નવરાત્રીના પ્રથમ દિવસે જ આ પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટ્યા હતા. ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા માટે અહીં અનેક સેલ્ફી પોઇન્ટ, વિવિધ થીમ પણ રાખવામાં આવી છે.

3 / 6
ગુલમોહર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં ૐ અને સાથિયાનો મોટા મોટા બોર્ડ સેલ્ફી પોઇન્ટ માટે બનાવાયા છે. તેની આસપાસ અદભૂત રોશની પણ જોવા મળી રહી છે.

4 / 6
'ફિફ્ટી શેડ્સ ઓફ ગુજ્જુ' થીમ પર એક અનોખો સેલ્ફી પોઇન્ટ પણ મુકવામાં આવ્યો છે.જેના લખાણ અહીં આવનાર ખેલૈયાઓના મુખ પર મુસ્કાન લાવી દે છે.

5 / 6
દીવાઓનો અદભૂત શણગાર ખેલૈયાઓના ગરબા રમવાના ઉત્સાહમાં જોમ પુરી રહ્યા હતા. લોકો આ સુશોભિત દીવાઓ પાસે ફોટો પણ પડાવી નવરાત્રીની ગરબા રાત્રીને યાદગાર બનાવે છે.

6 / 6
Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે

વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા

જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ

અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'

આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા

નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો

હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા

જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ

TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video

g clip-path="url(#clip0_868_265)">