અમદાવાદ- ગાંધીનગરના કર્મચારીઓ અને સચિવાલયમાં કામકાજ માટે આવતા નાગરિકો માટે 70 નવી ST બસનું કરાયુ લોકાર્પણ- જુઓ Photos
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવી ST બસનું લોકાર્પણ કર્યુ. રોજના 5000 કર્મચારીઓ આ બસ સેવાનો લાભ લેશે. એટલુ જ નહીં પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલયમાં આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ આ પરિવહન સેવા સરળતાથી મળી રહેશે.
Most Read Stories