AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોકરિયાત વર્ગે ચેતવું જરૂરી! ધ્યાન નહીં આપો, તો આ 7 પ્રકારની ‘Income Tax Notice’ આવી શકે છે

જો તમે નોકરી કરતા હોવ અથવા પહેલી વાર તમારું ITR ફાઇલ કરી રહ્યા હોવ, તો તમારે આ 7 નોટિસ વિશે સમજવું જરૂરી છે. આ 7 નોટિસ પર તમે ધ્યાન નહીં આપો, તો ભવિષ્યમાં મુશ્કેલીમાં મુકાઈ જશો.

| Updated on: Nov 16, 2025 | 5:05 PM
Share
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી લોકોને ઘણીવાર IT વિભાગ તરફથી નોટિસ મળે છે. ઇન્કમ ટેક્સ વિભાગ અલગ-અલગ કારણોસર 7 પ્રકારની નોટિસ મોકલી શકે છે. આ નોટિસ અલગ અલગ કલમો હેઠળ આપવામાં આવે છે. વધુમાં દરેક નોટિસનો જવાબ આપવા માટે ચોક્કસ સમયમર્યાદા પણ હોય છે.

1 / 8
Section 143(1)(a) - ITR પ્રોસેસ પછીની નોટિસ: આ નોટિસ ત્યારે આવે છે, જ્યારે તમારું ITR સફળતાપૂર્વક પ્રોસેસ થઈ જાય છે. તેમાં જણાવવામાં આવે છે કે, તમારું ટેક્સ કેલ્ક્યુલેશન યોગ્ય છે કે નહીં અને આ સાથે જ કોઈ મિસમેચ છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે. જો કોઈ ભૂલ જોવા મળે છે, તો તમને તેને સુધારવા માટે કહેવામાં આવે છે. આ નોટિસનો જવાબ આપવા માટે તમારી પાસે 30 દિવસનો સમય હોય છે.

2 / 8
Section 139(9) - Defective ITR Notice: જો તમારું ITR અધૂરી માહિતી સાથે ફાઇલ કરવામાં આવ્યું હોય અથવા ખોટું ફોર્મ પસંદ કરવામાં આવ્યું હોય, તો આ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસનો જવાબ આપવા માટે તમારી પાસે 15 દિવસનો સમય હોય છે.

3 / 8
Section 142(1) - ITR ફાઇલ ન કરવા માટેની નોટિસ: જો તમારી આવક ટેક્સ લાયક છે પરંતુ તમે ITR નહીં ભર્યું હોય, તો આ નોટિસ આવી શકે છે. તેમાં પૂછવામાં આવે છે કે, ટેક્સ લાયક આવક હોવા છતાં તમે રિટર્ન કેમ નથી ભર્યું? આનો જવાબ આપવા માટે પણ તમને 15 દિવસનો સમય મળે છે.

4 / 8
Section 143(2) - ITR ની સ્ક્રૂટિની માટેની નોટિસ: જો ઇન્કમ ટેક્સ વિભાગ તમારું ITR ચકાસવા માંગે છે, તો આ નોટિસ મોકલવામાં આવે છે. આમાં તમારા ક્લેમ, ડિડક્શન્સ અને દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. આ નોટિસનો જવાબ આપવા માટેનો સમય પણ લગભગ 15 દિવસ જેટલો હોય છે.

5 / 8
Section 148 - છૂટેલી આવક અંગે નોટિસ: જો આવકવેરા અધિકારીને લાગે કે, કોઈ આવક એસેસમેન્ટમાં સમાવિષ્ટ નથી, તો આ નોટિસ મોકલવામાં આવે છે. તમને જણાવવું પડે છે કે, તમારી ફાઇલનું રી-એસેસમેન્ટ કેમ ન કરવું જોઈએ? આનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે.

6 / 8
Section 245 - રિફંડ અને બાકી ટેક્સનું એડજસ્ટમેન્ટ: જો તમારું ટેક્સ રિફંડ તમારા પહેલાના બાકીના ટેક્સ સાથે એડજસ્ટ કરવામાં આવ્યું છે, તો આ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસ પર પણ જવાબ આપવા માટે તમને 30 દિવસનો સમય મળે છે.

7 / 8
Section 154 - ITR માં ભૂલો માટેની નોટિસ: જો ITR પ્રોસેસ કર્યા બાદ કોઈ ભૂલ મળી આવે છે, તો Section 154 હેઠળ નોટિસ મોકલવામાં આવે છે. આ નોટિસ ITR ફાઇલ કર્યાના 4 વર્ષની અંદર મોકલી શકાય છે.

8 / 8

શેરમાર્કેટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">