ગજબનો શોખ ! 6 વર્ષની બાળકી પાસે વિશ્વનું સૌથી મોટુ લીપ બામ કલેક્શન, નોંધાયો વર્લ્ડ રેકોર્ડ

6 વર્ષની છોકરી સ્કારલેટ એશ્લે શેંગને લિપ બામ ખરીદવાનો શોખ છે. તેને લિપ બામ એટલા પસંદ છે કે તેણે પોતાના ઘરમાં એક દુકાન બનાવી છે. ત્યારે સૌથી વધુ લીપ બામના કલેક્શનને લઈને તેનુ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 11:39 PM
હોંગકોંગમાં રહેતી 6 વર્ષની છોકરી સ્કારલેટ એશ્લે ચેંગ લિપ બામ ખરીદવાની શોખીન છે. તેને લિપ બામ એટલા પસંદ છે કે તેણે પોતાના ઘરમાં એક દુકાન બનાવી છે.

1 / 6

તે તેની મોટી બહેન કેલિન સાથે આ લિપ બામ એકત્રિત કરે છે,તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેની પાસે લગભગ 3,888 લિપ બામ છે. તમને જણાવી દઈએ કે સ્કારલેટ પાસે વિવિધ રંગો, ટેક્સચર,શેપના લીપ બામ છે.

2 / 6

બંને બહેનોને તેમની દાદીએ લિપ બામ વિશે જણાવ્યું હતુ. સ્કારલેટે કહ્યુ કે તેના માતા-પિતા અને દાદી દરરોજ તેના હોઠ પર લિપ બામ લગાવતા હતા.ત્યારે તેને આ કલેક્શનનો વિચાર આવ્યો.

3 / 6
 લિપ બામ ક્લકેશન હવે સ્કારલેટનો શોખ બની ગયો છે. બંને બહેનોને લિપ બામનો ટેસ્ટ અને ફલેવર્સ ખુબ જ પસંદ છે.

4 / 6

સ્કારલેટ પાસે 3,888 લિપ બામ છે, જેમાં સ્કિટલ્સ, ચુપા ચુપ્સ બ્રાન્ડ્સ, તેમજ કોકા કોલા અને ફેન્ટા ફ્લેવર્ડ બામનો સમાવેશ થાય છે.

5 / 6
સ્કારલેટ પાસે રહેલી મોટા ભાગની લિપ બામ તેને તેના માતા-પિતાએ આપી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

g clip-path="url(#clip0_868_265)">