AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Notice: દિગ્ગજ કંપનીને મળી 17 કરોડની GSTની નોટિસ, બજાર ખુલતા જ શેર રહેશે ફોકસમાં

ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ રવિવારે અને 18 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારની GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ઓફિસર તરફથી નાણાકીય વર્ષ 2019-20 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવા અંગે 17 ઓગસ્ટ 2024ના રોજ એક નોટિસ મળી છે.

| Updated on: Aug 18, 2024 | 9:35 PM
Share
ટુ-વ્હીલર નિર્માતાએ રવિવારે 18 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં જણાવ્યું હતું કે દિલ્હી સરકારની GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ઓફિસર તરફથી નાણાકીય વર્ષ 2019-20 માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ નામંજૂર કરવા અંગે 17 ઓગસ્ટ 2024ના રોજ એક નોટિસ મળી છે.

1 / 7
આ દિગ્ગજ ટુ વ્હીલર બનાવતી કંપનીને દિલ્હી જીએસટી અધિકારીઓ તરફથી 17 રૂપિયા કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ અંગે નોટિસ મળી છે.

2 / 7
કંપનીએ કહ્યું કે નોટિસ મુજબ ટેક્સ તરીકે 9,38,66,513 રૂપિયાની માંગણી કરવામાં આવી છે. તેમજ વ્યાજ તરીકે રૂ. 7,32,15,880 અને દંડ તરીકે રૂ. 93,86,651ની માંગણી કરવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેના મૂલ્યાંકનના આધારે, કાયદા હેઠળ ટેક્સની માંગ નોંધપાત્ર નથી.

3 / 7
હીરો મોટોકોર્પે જણાવ્યું હતું કે કંપનીનો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ GST જોગવાઈઓ અનુસાર છે. જો કે સપ્લાયરના પાલન ન કરવાને કારણે તેને નકારી કાઢવામાં આવ્યું છે અને કંપની તેના માટે જવાબદાર નથી.

4 / 7
કંપની આ મામલે અપીલ દાખલ કરવા સહિત યોગ્ય પગલાં લેશે. હીરો મોટોકોર્પે જણાવ્યું હતું કે કંપનીની નાણાકીય, ઓપરેશનલ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થઈ નથી.

5 / 7
હીરો મોટો કોર્પનો શેર ગયા શુક્રવારે 2% વધીને રૂ. 5,124 પર બંધ થયો હતો. કંપનીના શેર છ મહિનામાં 6% અને આ વર્ષે YTD 25% વધ્યા છે. કંપનીના શેર એક વર્ષમાં 75% અને પાંચ વર્ષમાં 95% વધ્યા છે.

6 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">