AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Problem : હૃદય સબંધિત સમસ્યાઓ ઓળખતા પહેલા આ સંકેતોને જાણી લેવા જરૂરી

હૃદય સંબધિત સમસ્યાઓ થતા પહેલા ઘણા એવા લક્ષણો અને ફેરફારો થાય છે. જે શરીરમાં જોવા મળે છે. આજે અમે તમને એવા જ લક્ષણો વિષે જણાવવા જઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 8:16 AM
Share
ખાંસીઃ જો ખાંસી તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે અને દવા લીધા પછી પણ રાહત નથી મળતી તો તેને અવગણશો નહીં. તે હ્રદય સંબંધિત બિમારીની નિશાની હોઈ શકે છે.

1 / 5
છાતીમાં દુખાવોઃ છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા પણ હૃદય રોગનું લક્ષણ માનવામાં આવે છે. છાતીમાં દુખાવા દરમિયાન હાર્ટ એટેક પણ આવી શકે છે. જો તમે વારંવાર અગવડતા અનુભવો છો, તો સારવાર માટે ચોક્કસપણે ડૉક્ટર પાસે જાઓ.

2 / 5
હાથમાં દુખાવોઃ એવું કહેવાય છે કે શરીરના ડાબા હાથમાં દુખાવો એ પણ દર્શાવે છે કે તમારું હૃદય અસ્વસ્થ છે અને તમારે તેની કાળજી લેવાની જરૂર છે. તે હૃદય રોગનું લક્ષણ હોઈ શકે છે.

3 / 5
થાકઃ જો તમે હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત છો, તો તમે વારંવાર થાક અનુભવી શકો છો. કેટલીકવાર લોકો પૂરતી ઊંઘ લે છે, તેમ છતાં તેઓ થાક અનુભવે છે. આ માટે ડૉક્ટરની સલાહ લો.

4 / 5
ચક્કર: જો કે ચક્કર અન્ય કોઈ કારણોસર પણ આવી શકે છે, પરંતુ જો હૃદય બિનઆરોગ્યપ્રદ હોય, તો પણ આ સમસ્યા તમારા માટે વારંવાર રહી શકે છે. ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં, ચોક્કસપણે હૃદય નિષ્ણાતને મળો.

5 / 5

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Child care: જાણો એવા ચિહ્નો જે સૂચવે છે કે તમારું બાળક યોગ્ય રીતે વિકાસ કરી રહ્યું છે કે નહીં

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ

ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ

દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ

અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ

ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન

ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video

જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ

બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video

કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ

g clip-path="url(#clip0_868_265)">