Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી ફરશે પરત, જાણો નામની યાદી, જુઓ Video

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફરશે. જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફરશે. આજે બપોરે ભારતીયો અમૃતસર પહોંચશે. પરત આવનાર લોકોમાંથી મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે.

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી ફરશે પરત, જાણો નામની યાદી, જુઓ Video
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 05, 2025 | 3:03 PM

અમેરિકાનું સુકાન સંભળતા જ અમેરિકામાં વસવાટ કરતા ગેરકાયદેસર લોકો સામે લાલ આંખ કરી છે. જેના ભાગ રૂપે અમેરિકાએ આવા લોકોને પોતાના દેશમાં પાછા મોકલવાનું શરુ કર્યું છે. જે અંતગર્ત અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફર્યા છે. જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફર્યા છે. આજે બપોરે ભારતીયો અમૃતસર પહોંચ્યા છે.

પરત આવનાર લોકોમાંથી મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે. મહેસાણા અને ગાંધીનગરમાંથી 12 લોકો ગુજરાત પરત આવશે. સુરતમાંથી 4, અમદાવાદમાંથી 2 લોકો ગુજરાત પરત ફરશે. વડોદરા, ખેડા અને પાટણમાંથી એક-એક વ્યક્તિ પરત ફરશે.

વડોદરાની મહિલાનો 15 પહેલા થયો હતો સંપર્ક

અમેરિકાથી પરત ફરનારા ગુજરાતીઓમાં વડોદરાની મહિલાનો પણ સમાવેશ છે. પાદરાના લુણા ગામની મહિલા અમેરિકાથી વતન પરત ફરી છે. એક વર્ષ પહેલાં ખુશ્બુ પટેલ નામની મહિલાના લગ્ન થયા હતા. મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં જ મહિલાએ અમેરિકા માટે ફાઈલ મુકી હતી. મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ જ માહિતી નહીં. છેલ્લા 15 દિવસથી પરિવારજનોનો સાથે સંપર્ક થયો નથી.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

મહેસાણાના વતનીને પણ કરાયા ડિપોર્ટ

ખેડાના નડિયાદના રહેવાસીને અમેરિકાથી પરત મોકલાયા છે. અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિતકુમાર પટેલને પરત મોકલાયા છે. સ્મિતકુમારે જણાવેલા સરનામા પટેલ પાર્ક ખાતે કોઇ મળ્યું નહીં.જે સરનામું દર્શાવ્યું તેઓ મકાન વેચીને અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

મહેસાણામાં ગેરકાયદે અમેરિકા ગયેલા ગુજરાતીઓને પણ ડિપોર્ટ કરાયા છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં એક યુવતી ખેરવાની હોવાનું સામે આવ્યું છે. યુવતીને ડિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવાર અજાણ હોવાનો દાવો કર્યો છે. પરિવાર યુવતી સાથે થોડા દિવસ પહેલા સંપર્ક થયો હોવાની વાત કરી છે. 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થઈ હોવાની માહિતી આપી છે. પરિવાર અને યુવતી વચ્ચે એજન્ટ દ્વારા વાતચીત થતી હોવાની માહિતી આપવામાં આવી છે.

અમેરિકાથી પરત ફરનારા 33 ગુજરાતીના નામ 

  • જયેન્દ્રસિંહ વિહોલ, ઉંમર-29 વર્ષ, વતન-મહેસાણા
  • હિરલ વિહોલ, ઉંમર-24 વર્ષ, વતન-મહેસાણા
  • પીન્ટુકુમાર પ્રજાપતિ, ઉંમર-40 વર્ષ, વતન-મહેસાણા
  • શિવાની ગોસ્વામી, ઉંમર-27 વર્ષ, વતન-મહેસાણા
  • નિકીતા પટેલ, ઉંમર-29 વર્ષ, વતન-મહેસાણા
  • એષા પટેલ, ઉંમર-24 વર્ષ, વતન-મહેસાણા
  • બીના રામી, ઉંમર-36 વર્ષ, વતન-મહેસાણા
  • જયેશ રામી, ઉંમર-36 વર્ષ, વતન-મહેસાણા
  • ધ્રુવગીરી ગોસ્વામી, ઉંમર-9 વર્ષ, વતન-મહેસાણા
  • હેમલ ગોસ્વામી, ઉંમર-6 વર્ષ, વતન-મહેસાણા
  • હાર્દિકગીરી ગોસ્વામી, ઉંમર-30 વર્ષ, વતન-મહેસાણા
  • હિમાની ગોસ્વામી, ઉંમર-28 વર્ષ, વતન-મહેસાણા
  • કેતુલ દરજી, ઉંમર-27 વર્ષ, વતન-ગાંધીનગર
  • પ્રેક્ષા પ્રજાપતિ, ઉંમર-20 વર્ષ, વતન-ગાંધીનગર
  • બલદેવ ચૌધરી, ઉંમર-40 વર્ષ, વતન-ગાંધીનગર
  • રૂચિ ચૌધરી, ઉંમર-25 વર્ષ, વતન-ગાંધીનગર
  • જીવણજી ગોહિલ, ઉંમર-36 વર્ષ, વતન-ગાંધીનગર
  • માયરા પટેલ, ઉંમર-7 વર્ષ, વતન-ગાંધીનગર
  • રિશીતા પટેલ, ઉંમર-35 વર્ષ, વતન-ગાંધીનગર
  • કરણસિંહ ગોહિલ, ઉંમર-34 વર્ષ, વતન-ગાંધીનગર
  • મિત્તલ ગોહિલ, ઉંમર-27 વર્ષ, વતન-ગાંધીનગર
  • હેયાનસિંહ ગોહિલ, ઉંમર-4 વર્ષ, વતન-ગાંધીનગર
  • એન્જલ ઝાલા, ઉંમર-11 વર્ષ, વતન-ગાંધીનગર
  • માહી ઝાલા, ઉંમર-11 વર્ષ, વતન-ગાંધીનગર
  • એની પટેલ, ઉંમર-17 વર્ષ, વતન-સુરત
  • કેતુલ પટેલ, ઉંમર-41 વર્ષ, વતન-સુરત
  • મંત્ર પટેલ, ઉંમર-12 વર્ષ, વતન-સુરત
  • કિરણ પટેલ, ઉંમર-39 વર્ષ, વતન-સુરત
  • અરૂણા ઝાલા, ઉંમર-35 વર્ષ, વતન-અમદાવાદ
  • જિજ્ઞેશકુમાર ઝાલા, ઉંમર-38 વર્ષ, વતન-અમદાવાદ
  • સતવંતસિંહ રાજપૂત, ઉંમર-40 વર્ષ, વતન-પાટણ
  • ખુશ્બુ પટેલ, ઉંમર-30 વર્ષ, વતન-વડોદરા
  • સ્મિત પટેલ, ઉંમર-24 વર્ષ, વતન-ખેડા

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">