25 એપ્રિલ 2025

IPL 2025માં  પાવરપ્લેમાં સૌથી ઓછા છગ્ગા મારનાર ટીમ

IPLમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ જોવા મળે છે અને પાવરપ્લેમાં બાઉન્ડ્રીની  સંખ્યા વધુ હોય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ IPL 2025માં બે ટીમો એવી છે જે પાવરપ્લેમાં છગ્ગા ફટકારવા માટે તડપી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રાજસ્થાન રોયલ્સ  IPL 2025માં પાવરપ્લેમાં સૌથી વધુ 37 છગ્ગા ફટકારીને  ટોચ પર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોલકાતા નાઈટ રાઈડર્સ પાવરપ્લેમાં 29 છગ્ગા સાથે બીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાવરપ્લેમાં 26 છગ્ગા સાથે મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં પાવરપ્લેમાં છગ્ગા મારવા મામલે સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત ખરાબ છે, SRH માત્ર 12 છગ્ગા જ મારી શક્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાવરપ્લેમાં સિક્સર ફટકારવા મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

CSKએ પાવરપ્લેમાં  સૌથી ઓછા માત્ર  5 જ છગ્ગા ફટકાર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM