ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત

25-05-2025

By Mina Pandya 

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, લોકોને વધુ પડતા ટેનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

By Mina Pandya 

ઉનાળાની ઋતુમાં સનસ્ક્રીન લગાવવું ખૂબ જ જરૂરી હોય છે, જેથી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવી શકાય છે.

By Mina Pandya 

આજે અમે આપને યોગ્ય રીતે સનસ્ક્રીન લગાવવાની કેટલીક રીતો વિશે જણાવીશું.

By Mina Pandya 

સનસ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે, SPF 30 નો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. આ તમને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવશે.

By Mina Pandya 

સંપૂર્ણ કવરેજ માટે, તમારા ચહેરા પર એક સિક્કાની કદની માત્રા જેટલુ સનસ્ક્રીન લો અને ચહેરા તેમજ સંપૂર્ણ બોડી પર સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

By Mina Pandya 

હંમેશા ઘરની બહાર નીકળવાના 10 થી 15 મિનિટ પહેલા હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. જેથી બહાર જતા પહેલા ત્વચા સનસ્ક્રીનને યોગ્ય રીતે શોષી લે.

By Mina Pandya 

સનસ્ક્રીનનો ઉપયોગ ફક્ત ચહેરા પર જ નહીં પણ કાન, ગરદન, હાથ અને પગ પર પણ કરો જેથી તમને વધુ સુરક્ષા મળી શકે.

By Mina Pandya 

જો તમને વધારે પરસેવો થાય છે અથવા તમે સ્વિમિંગ કરી રહ્યા હો તો દર બે કલાકે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

By Mina Pandya 

સનસ્ક્રીનને તમારા ડેલી રૂટિનમાં સામેલ કરો, પછી ભલે તડકો હોય કે વરસાદ

By Mina Pandya