AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના ફતેહગંજ પંડ્યા બ્રિજ પર ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, એક યુવતીનું મોત

વડોદરામાં ફતેહગંજ પંડ્યા બ્રિજ પર અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. ડમ્પરનું ટાયર ફાટતા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર નજીકથી પસાર થતી એક્ટિવાચાલકને અકસ્માત નડ્યો હતો.

Breaking News : વડોદરાના ફતેહગંજ પંડ્યા બ્રિજ પર ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, એક યુવતીનું મોત
Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 7:27 AM
Share

Vadodara Accident : વડોદરામાં ફતેહગંજ પંડ્યા બ્રિજ પર અકસ્માતમાં એક યુવતીનું મોત નિપજ્યું છે. ડમ્પરનું ટાયર ફાટતા ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર નજીકથી પસાર થતી એક્ટિવાચાલકને અકસ્માત નડ્યો હતો.

આ પણ વાંચો : Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા મામલે લોહાણા સમાજના આગેવાનોએ હર્ષ સંઘવીને કરી રજૂઆત, ગુનેગારોને કડક સજા થાય તેવી માગ

ટ્રકના ટાયરનાં કરણે યુવતીઓ બ્રિજ સાથે અથડાતા પટકાઈ હતી. જે પૈકી એક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અને બંનેને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન 20 વર્ષીય યુવતી હેતા જોશીનું મોત થયું છે. જ્યારે એક્ટિવા ચલાવનાર ખુશ્બુ કોઠારી નામની યુવતીની હાલત સ્થિર છે. હાલ સમગ્ર મામલે ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">