29 November 2026

મુદ્રા યોજના હેઠળ મળશે ₹20 લાખની લોન, જાણો અરજી કરવાની રીત !

Photo Credit - AI Generated

મુદ્રા યોજના હેઠળ ₹20 લાખ સુધીની બિઝનેસ લોન મળે છે.

Photo Credit - AI Generated

આ યોજના 8 એપ્રિલ, 2015ના રોજ શરૂ થઈ હતી.

Photo Credit - AI Generated

શિશુ કેટેગરીમાં ₹50 હજાર સુધીની લોન મળે છે.

Photo Credit - AI Generated

કિશોર કેટેગરીમાં ₹50 હજારથી ₹5 લાખ સુધીની લોન મળે છે.

Photo Credit - AI Generated

તરુણ કેટેગરીમાં ₹5 લાખથી ₹10 લાખ સુધીની લોન મળે છે.

Photo Credit - AI Generated

તરુણ પ્લસ કેટેગરીમાં ₹20 લાખ સુધીની લોન મળે છે.

Photo Credit - AI Generated

તરુણ પ્લસનો લાભ અગાઉની તરુણ લોન ચૂકવનારને મળે છે.

Photo Credit - AI Generated

નાના વેપારીઓ, મહિલાઓ અને સ્વરોજગાર કરનારાઓ અરજી કરી શકે છે.

Photo Credit - AI Generated

મુદ્રા લોન માટે કોઈ વધારાની મિલકત ગીરવે રાખવી પડતી નથી.

Photo Credit - AI Generated

લોનની ચુકવણી બેંકના નિયમો મુજબ EMI દ્વારા કરી શકાય છે.

Photo Credit - AI Generated

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - AI Generated