Spotted : જૂની શૈલીમાં ફરી એક વખત જોવા મળ્યા સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ, Photos જોઈને સિડનાઝના ચાહકોનાં ઉડ્યા હોશ
બિગ બોસ સિઝન 13 (Bigg Boss 13) વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ફરી એકવાર ઘરમાં પ્રવેશ કરીને અને ઘરનાં સભ્યો સાથે વાતચીત કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
બિગ બોસ 13 ની સિઝનમાં લાખો લોકોના દિલ જીત્યા બાદ સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ ફરી એકવાર બિગ બોસ ઓટીટીમાં જોવા મળશે.
1 / 6
જો કે, આ વખતે બંને મહેમાન તરીકે ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે.
2 / 6
આ પાવર કપલ આજના એપિસોડમાં બિગ બોસના ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
3 / 6
સિડનાઝ સ્પર્ધકો સાથે શોના હોસ્ટ કરણ જોહરને પણ મળવાનાં છે.
4 / 6
ઘરમાં પ્રવેશતાં સિદ્ધાર્થ શુક્લાએ કહ્યું, "સારું, બિગ બોસ મારા દિલમાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે, તેનાથી મને મારી ઓળખ પાછી મળી છે અને દર્શકોને આ શો દ્વારા વાસ્તવિક સિદ્ધાર્થ વિશે જાણવા મળ્યું છે. '
5 / 6
મારી બિગ બોસની સફર શહેનાઝ અને તે તમામ લોકો વિના બન્યું ન હોત જેમણે મને પૂરા દિલથી ટેકો આપ્યો છે. આજે ફરી એકવાર હું મારી બેસ્ટ ફ્રેન્ડ શહનાઝ સાથે બિગ બોસ ઓટીટી હાઉસમાં પ્રવેશી રહ્યો છું.