Tamannaah Bhatiaનો ‘પિંકટાસ્ટિક’ લૂક વાયરલ, PHOTOS જોઈને ફેન્સ થયા ક્રેઝી

'બાહુબલી' ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વારંવાર પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવતી રહે છે. તેમની તસવીરો હોય અથવા વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે. હવે તમન્નાએ ઈન્સ્ટાગ્રામ પર નવું ફોટોશૂટ શેર કરીને તહલકો સર્જ્યો છે. જુઓ તમન્ના ભાટિયાની આ સુંદર તસવીરો

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 28, 2021 | 9:22 PM
તમન્ના ભાટિયા ગુલાબી રંગના હાઈસ્લિટ ગાઉનમાં ખૂબસૂરત શૈલીમાં પોઝ આપ્યા છે.

1 / 5
આ તસવીરો શેર કરતાં તમન્નાએ ખૂબ રમૂજી કેપ્શન લખ્યા છે. તેમણે લખ્યું છે- 'પિંકટાસ્ટિક'.

2 / 5
તમન્નાએ ગાઉન સાથે સિલ્વર કલરની લાંબી ઇયરિંગ્સ પહેરી છે.

3 / 5
તમન્નાએ 15 વર્ષની ઉંમરે બોલિવૂડની ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા' માં કામ કર્યું હતું. આ પછી તે અભિજિત સાવનના આલ્બમ 'આપકા અભિજિત' ના ગીત 'લફ્ઝોં મેં' માં જોવા મળી હતી. તમન્નાની ફિલ્મ અને આ ગીત બંને 2005 માં રિલીઝ થયા હતા.

4 / 5
તમન્નાએ બોલિવૂડમાં કામ કર્યું છે, પરંતુ તે તેલુગુ અને તમિલ ફિલ્મો માટે જાણીતી છે. તેમણે તેલુગુ અને તમિલમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">