બોલિવુડના ટોચના આ 5 અભિનેતાઓ છે સૌથી વધુ ધનિક, જાણો કોણ છે 5માં નંબર પર

બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારાની નેટવર્થ શું છે? અહીં અમે તમારા માટે બોલીવુડના ટોચના 5 ધનિક કલાકારોની સૂચિ લાવ્યા છીએ.

1/5
શાહરૂખ ખાન (નેટવર્થ: $690 મિલિયન):- બોલિવૂડના સૌથી ધનિક અભિનેતા બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન છે, જેમની કુલ સંપત્તિ $690 મિલિયન છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1965માં થયો હતો. તેમણે એક સિરીયલમાં અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં કિસ્મતે તેમની ભૂમિકા નિભાવી અને તેમને ફિલ્મ દીવાનામાં પ્રથમ ભૂમિકા આપવામાં આવી હતી.

2/5

અમિતાભ બચ્ચન (નેટવર્થ: $455 મિલિયન):- બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન $455 મિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમના સૌથી ધનિક અભિનેતા છે. ઈન્ડસ્ટ્રીમાં તેઓ બિગ બી તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942માં થયો હતો.

3/5

સલમાન ખાન (નેટવર્થ: $360 મિલિયન):- બોલીવૂડના ત્રીજા સૌથી ધનિક અભિનેતા સલમાન ખાન છે, જેમની સંપત્તિ $360 મિલિયન છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો છે. તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં શિક્ષિત થયા હતા.

4/5
અક્ષય કુમાર (નેટવર્થ: $325 મિલિયન):- ખિલાડી અક્ષય કુમાર $325 મિલિયન ડોલરની સંપત્તિ સાથે બોલીવુડના સૌથી ધનિક કલાકારોની યાદીમાં ચોથા ક્રમે આવે છે. 9 સપ્ટેમ્બર 1967ના રોજ જન્મેલા અક્ષય કુમારે સિંગાપોરમાં રસોઈયા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને બાદમાં ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.

5/5

આમિર ખાન (નેટવર્થ: $225 મિલિયન):- 14 માર્ચ 1965ના રોજ જન્મેલા આમિર ખાનની સંપત્તિ $225 મિલિયન ડોલર છે. એક અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, લેખક, ટોક-શો હોસ્ટે તેમની કારકિર્દીની શરુઆત યાદોં કી બારાત (1973)થી શરૂ કરી હતી અને હવે તેમણે 60થી વધુ ફિલ્મો પૂર્ણ કરી છે.

  • Follow us on Facebook

Published On - 9:14 pm, Sat, 26 June 21

Click on your DTH Provider to Add TV9 Gujarati