એરપોર્ટ પર બોલ્ડ ડ્રેસ પહેરેલી કંઈક આ રીતે જોવા મળી Nora Fatehi, અભિનેત્રી પર હતી બધાની નજર

નોરા ફતેહી (Nora Fatehi) આજકાલ તેના વીડિયો અને ગીતોમાં ખૂબ જ વ્યસ્ત છે. ફિલ્મ સત્યમેવ જયતે 2 નું નોરાનું નવું ગીત કુસુ કુસુ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 8:11 PM
નોરા ફતેહી પોતાની બોલ્ડનેસના કારણે ઘણી ચર્ચામાં રહે છે. આજે એટલે કે મંગળવારે નોરાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાન નોરાનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો.

1 / 6
નોરાએ સફેદ રંગનું શોર્ટ ટોપ અને ફીટેડ સ્કર્ટ પહેર્યું હતું જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી.

2 / 6
આ સાથે નોરાએ વ્હાઇટ કલરનો માસ્ક પહેર્યું હતું.

3 / 6
તમને જણાવી દઈએ કે નોરા આ દિવસોમાં ઘણી છવાયેલ છે. તેના ઘણા ગીતો રિલીઝ થઈ રહ્યા છે અને તમામ ગીતોને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

4 / 6
જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 નું નોરાનું ગીત કુસુ-કુસુ રિલીઝ થવાનું છે. હાલમાં જ આ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

5 / 6
નોરાને ફિલ્મોમાં પણ ઘણી તકો મળી રહી છે. છેલ્લે નોરા ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride of India)માં જોવા મળી હતી. નોરાના કામના ખૂબ વખાણ થયા.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">