મુકેશ અંબાણીનું Jio 28 દિવસ સસ્તામાં આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા

03 May, 2024

રિલાયન્સ Jioએ તેના ગ્રાહકો માટે તેના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાન ઉમેર્યા છે.

જો તમે Jio સિમનો ઉપયોગ કરો છો અને 28 દિવસ માટે મજબૂત પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

Jioના લિસ્ટમાં 398 રૂપિયાનો શાનદાર પ્લાન છે. આમાં ગ્રાહકોને અનેક ઑફર્સ મળે છે.

Jio આ પ્લાનમાં તેના યુઝર્સને 28 દિવસની વેલિડિટી આપે છે. આમાં તમે કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો આનંદ માણી શકો છો.

Jio આ પાવરફુલ પ્લાનમાં તેના યુઝર્સને દરરોજ 100 SMS પણ આપે છે.

Jio આ પ્લાનમાં 28 દિવસ માટે 56GB ડેટા આપે છે. ખાસ વાત એ છે કે તેમાં 6GB ડેટા વધારાનો પણ આપવામાં આવ્યો છે.

આ પ્લાનમાં Jio ગ્રાહકોને LIV, ZEE5, Liongate Play, Discovery+, Sun NXT, Chaupal જેવા 12 OTTનું મફત સબ્સ્ક્રિપ્શન પણ આપે છે.