Photos: કોરોનાના જંગ માટે કળાને બનાવ્યુ હથિયાર, રસ્તાથી લઈ દિવાલો પર બનાવી તસ્વીર, જે જોઈ તમે બોલી ઉઠશો વાહ !

Photos: કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાથી સંબંધિત સુચના અને માર્ગદર્શન રસ્તા અને દિવાલ આર્ટ દ્વારા લોકોને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 12, 2021 | 10:34 AM
દેશમાં કોરોના ચેપ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોએ એકબીજાને જાગૃત કરવાની એક અનોખી રીત શોધી કાઢી છે.

1 / 6
આ જ રીતે રસ્તાઓ સાથેની દિવાલો અને બારી ઉપર સામાજિક અંતર અભિયાનને વેગ આપવા માટે જુદા જુદા શહેરોમાં વોલ પેઇન્ટિંગ બનાવવામાં આવી રહી છે.

2 / 6
આ તમામ પેઇન્ટિંગ પર તમે વિવિધ પ્રકારના પેઇન્ટિંગ જોશો. આ તસવીરો દ્વારા લોકોને જુદા જુદા સંદેશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

3 / 6
દિવાલો પર ક્યાંક મુસાફરોને કોરોના સાથે જોડાયેલા પેઇન્ટિંગ દેખાશે અને બીજે ક્યાંક રસ્તાઓ અને બીચ પર કોરોના પેઇન્ટિંગ જોવા મળશે

4 / 6
આ તમામ પેઇન્ટિંગને લોકો પણ પસંદ કરે છે અને ઘણીવાર લોકો ત્યાંથી પસાર થતી વખતે આ પેઇન્ટિંગ સાથે ફોટા લે છે. જેને તેણે તેના સોશ્યલ મીડિયા  પર પણ પોસ્ટ કરી છે.

5 / 6
જ્યારે કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં કહેર મચાવી છે. આવી સ્થિતિમાં કોરોનાથી સંબંધિત આ પેઇન્ટિંગ લોકોને મોં પર માસ્ક લગાવવા માટે જાગૃત કરે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">