Dividend Stock : ડિવિડન્ડ એટલું મળશે કે રોકાણકારોના ખિસ્સા ભરાય જશે, 2 કંપનીઓ આપી રહી છે કમાવાની તક, એક બનાવે છે સિગારેટ !
Dividend Stocks Today : આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન, સિગારેટ ઉત્પાદક કંપની VST ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સહિત બે કંપનીઓના શેર બજારના રડાર પર રહેશે, કારણ કે તેમના શેર આજે ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ/એક્સ-ડેટ તરીકે ટ્રેડ થશે. રોકાણકારોને આ કંપનીઓના દરેક શેર પર રૂ. 12.75 સુધી મળશે, એટલે કે જો તમે બધી કંપનીઓના ડિવિડન્ડને ઉમેરો છો, તો તમને પ્રતિ શેર રૂ. 12.75 મળશે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
નોંધ: ઉપરોક્ત માહિતી માત્ર સામાન્ય જાણકારીના હેતુ માટે આપવામાં આવી છે. TV9 Gujarati કોઇપણ રીતે સ્ટોક ખરીદવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો

ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત

Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !

શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?

વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડેના પરિવાર વિશે જાણો