GUJARATI NEWS
Live
બંગાળ, છત્તીસગઢ, આસામ, મણિપુરમાં 45% થી વધુ મતદાન
-
26 Apr 2024 12:28 PM (IST)
Loksabha Election 2024 : મહારાષ્ટ્રમાં ધીમી ગતિએ મતદાન, સવારે 11 વાગ્યા સુધી 19 ટકા મતદાન
-
26 Apr 2024 12:28 PM (IST)
Loksabha Election 2024 : જાણો સવારે 11 વાગ્યા સુધી કેટલું મતદાન થયુ
-
26 Apr 2024 11:45 AM (IST)
લોકસભા ચૂંટણી 2024 : રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે પોતાનો મત આપ્યો