જામનગર: દરેડના ઉદ્યોગપતિઓની ઉમદા પહેલ, પાંચ વર્ષમાં 12 હજાર વૃક્ષોનો કર્યો ઉછેર- જુઓ તસ્વીરો

જામનગર: દરેડના જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય, સામાજિક પ્રવૃતિઓ નિસ્વાર્થભાવે કરવામાં આવે છે. દરેડ પ્લોટ અને શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા પાંચ વર્ષમાં 12000થી વધુ વૃક્ષોનું વાવેતર અને તેના જતનની જવાબદારી સ્વૈચ્છિક નિસ્વાર્થભાવે સ્વીકારીને નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. જેના પરિણામે દરેક વિસ્તારોમાં વૃક્ષો વધી રહ્યા છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 01, 2024 | 10:19 PM
એક સમયે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગર હાલ બ્રાસ સિટી તરીકે ઓળખાય છે. અહી જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગકારોની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય, સામાજિક પ્રવૃતિઓ નિસ્વાર્થભાવે કરવામાં આવે છે. અહીંના ઉદ્યોગકારોના  દરેડ પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્રારા પાંચ વર્ષમાં 12000 થી વધુ વૃક્ષોનુ વાવેતર અને તેના જતનની જવાબદારી સ્વચ્છિક નિસ્વાર્થભાવે સ્વીકારીને નિષ્ઠાપુર્વક નિભાવી છે.

1 / 5
આ એસોસિએશન દ્વારા ન માત્ર વૃક્ષારોપણ કરાય છે પરંતુ તેમના ઉછેરની જવાબદારી પણ સંસ્થાના સ્વયંસેવકો નિભાવી રહ્યા છે. જેના પરિણામે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા 35 કોમન પ્લોટ અને જાહેર માર્ગ પર 12000 વૃક્ષોનુ વન બન્યુ છે.

2 / 5
દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના હોદેદારો, સદસ્યો, ઉધોગપતિ, કારખાનેદારની સાથે ખેડુતપુત્ર હોવાથી વૃક્ષો પ્રત્યેનો લગાવ વારસામાં મળ્યો છે. સાથે પર્યાવરણને બચાવવામાં શકય તેટલા પ્રયાસો કરવાની નેમ માટે વૃક્ષોનુ વન તૈયાર કરવામાં આવ્યુ. તેમજ કોમન પ્લોટમાં ખાલી રહેલી જગ્યાને વન તૈયાર કરીને હરીયાળુ બનાવ્યુ.

3 / 5
આ એસોસિએશન દ્વારા આશરે 500થી વધુ પાંજરાઓ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આપવામાં આવ્યા. ટપક સિંચાઈ પધ્ધતિથી વૃક્ષોને પાણી આપવામાં આવે છે. તેમજ જાહેર માર્ગો પર રહેલા વૃક્ષોને પાણી મળી રહે તે માટે કારખાનેદારે ગાડી સંસ્થાને ભેટ કરી છે.

4 / 5
12 હજારથી વધુ વૃક્ષોના જતન કરીને વન તૈયાર કરવા માટે સંસ્થાના કન્વીનર જયેશ કથિરીયા અને તુલસી મુંગરાએ દિવસનો મોટાભાગનો સમય ફાળવીને સેવા બજાવે છે. સાથે આ અભિયાનમાં વનવિભાગ, પંચકોષી બી ડીવિઝન પોલીસની ટીમ અને કારખાનેદારો સહભાગી બની છે.

5 / 5
Follow Us:
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન

Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video

અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ

ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ

મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો

સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો

g clip-path="url(#clip0_868_265)">