ડાયમંડ બુર્સ અંગે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ tv9 સાથે કરી ખાસ વાતચીત, કહ્યુ ટ્રેડિંગ શરૂ થવાથી સુરતની ઈન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગશે- વીડિયો

ડાયમંડ બુર્સ અંગે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ tv9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે સુરતમાં ડાયમંડ બુર્સની વર્ષો જૂની માગ હતી અને હવે ટ્રેડિંગ શરૂ થવાથી સુરતની ઈન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગશે. સુરત હવે તમામ મેટ્રો સિટીથી ઘણું આગળ નીકળી જશે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 17, 2023 | 11:48 PM

સુરતમાં ડાયમંડ બુર્સનું આજે ઉદ્દઘાટન થઈ ગયુ છે. ત્યારે સુરતના તમામ હિરા કારોબારીઓ અને જ્વેલરીના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સુરતના હિરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ tv9 સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે સુરતમાં જ હવે ડાયમંડ ટ્રેડિંગ શરૂ થવાથી સુરતની ઈન્ડસ્ટ્રીને ચાર ચાંદ લાગશે. જો સુરતમાંથી જ ટ્રેડિંગ શરૂ થઈ જશે તો 10માંથી 9 ડાયમંડ એકલા સુરતમાંથી જ બનશે અને સુરત તમામ મેટ્રો શહેરોને પાછળ છોડી ઘણુ આગળ નીકળી જશે.

“મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બંને સાથે સુરત હિરાનું હબ બનશે”

સવજી ધોળકિયાએ વધુમાં જણાવ્યુ કે હવે મોટી મોટી ઈન્ડસ્ટ્રી સુરત ટ્રાન્સફર થશે તેમા કોઈ શંકા નથી. અગાઉ મોટા ભાગના ઉદ્યોગકારો મુંબઈ તરફ દોડ લગાવતા હતા પરંતુ હવે ડાયમંડ બુર્સને કારણે મોટાભાગની ઈન્ડસ્ટ્રી અહીં શિફ્ટ થશે. સુરત હવે ટ્રેડ઼િંગનું પણ હબ બનવા જઈ રહ્યુ છે ત્યારે તમામ ઈન્ડસ્ટ્રીઓને સુરત આવવુ તો પડશે જ તેવો દાવો પણ સવજી ધોળકિયાએ કર્યો.

આ પણ વાંચો: ડાયમંડ બુર્સ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનું નિવેદન, સુરત હવે ખરા અર્થમાં ગ્લોબલ સિટી બનશે- વીડિયો

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">