ચેસ
ચેસને શતરંજના નામથી પણ ઓળખવામાં આવે છે. કોઈ ચોક્કસપણે જાણતુ નથી કે ચેસનો ઉદ્ભવ ક્યાંથી અને ક્યારે થયો. ભારતમાં આ રમત ઈ.સ પૂર્વે 600થી રમાતી હોવાની પુરાવાઓ ઈતિહાસવિદોને મળ્યા છે. શરૂઆતમાં સામાન્યત: આ રમત રાજવીઓ જ રમતા હતા. કારણ કે, આ રમતના મ્હોરાંઓ રાજા, રાણી, હાથી, ઘોડા, ઊંટ અને સૈનિકો જેવા દેખાતા તથા ઓળખાતા હતા. આ રમત માનસિક વ્યૂહરચનાની રમત હોઈ, તેનો મૂળભૂત હેતુ રાજવીઓમાં લડાઈ વખતે આક્રમણ અને બચાવના ગુણો વિકસાવવાનો હતો. ભારતીય ખિલાડી વિશ્વનાથન આનંદ એ 1987માં પહેલી વખત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતા. 1998માં વિશ્વનાથન આનંદ ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા.
ગુજરાતે વિઝ્યુઅલી ચેલેન્જ્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં મારી બાજી, સતત ત્રીજી વાર બન્યું ચેમ્પિયન
વિઝ્યુઅલી ચેલેન્જ્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે સતત ત્રીજી વખત વિજેતા બનીને રાજ્યનું નામ રોશન કર્યું છે. 15 રાજ્યોના 150 ખેલાડીઓ વચ્ચેની તીવ્ર સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય દેખાડીને સૌને પ્રભાવિત કર્યા અને વિજેતા ટ્રોફી પોતાના નામે કરી.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2025
- 9:53 pm
Breaking News : ભારતને 23 વર્ષ પછી વર્લ્ડ કપની મેજબાની મળી, 90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે
ભારતમાં 23 વર્ષ બાદ ચેસ વર્લ્ડકપનું આયોજન થવા જઈ રહ્યું છે. ગોવામાં 30 ઓક્ટોમ્બર થી 27 નવેમ્બરના રોજ ચેસ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું છે.90 થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે.
- Nirupa Duva
- Updated on: Aug 27, 2025
- 10:32 am
ચેસ વર્લ્ડ કપ જીતવા બદલ ચેમ્પિયન દિવ્યા દેશમુખને કરોડોનું ઈનામ, મહારાષ્ટ્ર સરકારે કર્યું સન્માન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન દિવ્યા દેશમુખનું સન્માન કર્યું. તેમણે દિવ્યાને કરોડોનું ઈનામ આપ્યું અને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પણ આપ્યા.
- Smit Chauhan
- Updated on: Aug 2, 2025
- 9:43 pm
Divya Deshmukh Net Worth : ભારતની પહેલી મહિલા ચેસ ચેમ્પિયન દિવ્યા દેશમુખ કેટલી અમીર છે, જાણો
દિવ્યા દેશમુખે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચ્યો છે. કોનેરુ હમ્પીને હરાવીને તે ભારતની પ્રથમ મહિલા ચેમ્પિયન બની છે.
- Sagar Solanki
- Updated on: Jul 29, 2025
- 8:00 am
મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચનાર દિવ્યા દેશમુખ કોણ છે?
મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં, દિવ્યા દેશમુખે ગ્રાન્ડમાસ્ટર અને કોનેરુ હમ્પીને હરાવીને ટાઈટલ જીત્યું. તે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચનાર દિવ્યા દેશમુખ વિશે જાણો.
- Smit Chauhan
- Updated on: Jul 28, 2025
- 9:58 pm
Breaking News : ભારતની દીકરીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર કોઈ ભારતીય મહિલા ખેલાડી ચેસ વર્લ્ડ કપમાં બની ચેમ્પિયન
ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની દિગ્ગજ ચેસ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિવ્યાએ ગયા વર્ષે જુનિયર ગર્લ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી અને ત્યારબાદ ભારતને ચેસ ઓલિમ્પિયાડ ટાઈટલ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- Smit Chauhan
- Updated on: Jul 28, 2025
- 5:11 pm
મેગ્નસ કાર્લસનને ડી.ગુકેશની ઉડાવી હતી મજાક, હવે ગુકેશે તેને હરાવી ભણાવ્યો પાઠ
વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ક્રોએશિયાના ઝાગ્રેબમાં આયોજિત ગ્રાન્ડ ચેસ ટુર્નામેન્ટ જીતી છે. તેણે 3 જુલાઈના રોજ છઠ્ઠા રાઉન્ડમાં નોર્વેના મેગ્નસ કાર્લસનને હરાવીને મોટી જીત મેળવી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 5, 2025
- 8:20 am
નોર્વે ચેસ ચેમ્પિયનશિપ 2025 : ડી ગુકેશે પગમાં કુહાડી મારી, એક ભૂલને કારણે હારી ગયો
સમય પૂરો થઈ રહ્યો હોવાથી ગુકેશે કારુઆના સામે મોટી ભૂલ કરી, જેના પછી તેને ખ્યાલ આવ્યો કે તક તેના હાથમાંથી સરકી ગઈ છે. ગુકેશને તેની ભૂલ પર ખૂબ જ ખરાબ લાગ્યું અને તે નિરાશ જોવા મળ્યો. તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jun 7, 2025
- 4:37 pm
આર પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશને હરાવ્યો, જાણો કોણ છે આ ગ્રાન્ડમાસ્ટર
વર્ષ 2024ના અંતમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશને મોટો ઝટકો લાગ્યો છે. ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025માં તેને ભારતના જ ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદે હરાવ્યો હતો. વિશ્વ ચેમ્પિયનને હરાવ્યા બાદ આર પ્રજ્ઞાનંદની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ કે વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવનાર આર પ્રજ્ઞાનંદ કોણ છે?
- Smit Chauhan
- Updated on: Feb 3, 2025
- 6:57 pm