Tokyo Olympics: ત્રણ એથલીટોએ એક સાથે તોડ્યો 29 વર્ષ જુનો ઓલિમ્પિક રિકૉર્ડ, દોડવાની સ્પીડથી સૌના હોશ ઉડાવ્યા

1992 કે બાર્સલોના ઓલિમ્પિક માં અમેરિકા રેસર કેવિન યંગ ને 400 મીટર હર્ડલ્સ માં ઓલિમ્પિક અને વિશ્વ રેકોર્ડ બનાવ્ચો હતો, જે ટોક્યોમાં એક જ રેસમાં 3 ખેલાડીઓએ રેકોર્ડ તોડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:22 PM
જેમણે 1992 બાર્સેલોના ઓલિમ્પિકમાં 46.78 સેકન્ડના સમય સાથે વિશ્વ અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. તેમનો વિશ્વ રેકોર્ડ જુલાઈ 1ના રોજ કાર્સ્ટેને તોડ્યો હતો, પરંતુ ઓલિમ્પિક રેકોર્ડ એક જ રેસમાં ત્રણેય રેસરોએ તોડી નાખ્યો હતો.

1 / 8
કાર્સ્ટેન આ રેસનું આકર્ષણ રહ્યો હતું, પરંતુ તેમના સિવાય અન્ય બે રેસરોએ પણ આ રેસને ખાસ બનાવી હતી, જેમાં બીજા ક્રમે આવેલા અમેરિકાના રાય બેન્જામિનનું નામ અગ્રણી છે. (Photo: PTI)

2 / 8
ખાસ વાત એ છે કે, આ દરમિયાન કાર્સ્ટેને પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ મોટા અંતરથી તોડ્યો. કાર્સ્ટેને 1 જુલાઇ, 2021ના ​​રોજ એક મહિના પહેલા 1992નો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો, જે ઓસ્લોમાં જ 46.70 ની ઝડપે દોડ્યો હતો. હવે 33 દિવસની અંદર, કાર્સ્ટેને ફરીથી 0.76 સેકન્ડથી વધુ સારું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.(Photo: afp)

3 / 8
કાર્સ્ટેન વોરહોલ્મે 400 મીટર હર્ડલ્સ રેસ માત્ર 45.94 સેકન્ડમાં પૂર્ણ કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રીતે તેણે આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો. કાર્સ્ટેન વિશ્વમાં પ્રથમ દોડવીર છે જેણે 400 મીટર દોડ 46 સેકન્ડથી ઓછા સમયમાં પૂર્ણ કરી છે. (Photo: afp)

4 / 8
કાર્સ્ટેન આ રેસનું આકર્ષણ રહ્યો હતું, પરંતુ તેમના સિવાય અન્ય બે રેસરોએ પણ આ રેસને ખાસ બનાવી હતી, જેમાં બીજા ક્રમે આવેલા અમેરિકાના રાય બેન્જામિનનું નામ અગ્રણી છે.

5 / 8
ટોક્યો ઓલિમ્પિક 2020ની ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સ શરુ છે અને ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાઈ રહેલી સ્પર્ધાઓમાં કેટલાક મહાન પ્રદર્શન અને રેકોર્ડ જોવા મળ્યા છે. રેસ ટ્રેક, ખાસ કરીને, દોડવીરો માટે યોગ્ય છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ટ્રેક પર એક રેસ રાખવામાં આવી હતી, (Photo: afp)

6 / 8
 તે છેલ્લા કેટલાક કાર્યક્રમોમાં કાર્સ્ટેનને ટક્કર આપી રહ્યો છે. રાયે કાર્સ્ટનના જૂના રેકોર્ડને પણ મોટા અંતરથી હરાવ્યો અને 46.17 સેકન્ડમાં દોડ પૂરી કરી સિલ્વર જીત્યો. તે જ સમયે, બ્રાઝિલના એલિસન ડોસ સાન્તોસે પણ કોઈ કસર છોડી નથી અને 46.72 સેકન્ડનો સમય કાઢીને બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે.

7 / 8
400 મીટર હર્ડલ્સના ઇતિહાસમાં આ દોડ સૌથી ઝડપી સાબિત થઈ, જેમાં ત્રણ રમતવીરોએ એક સાથે ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો. 400 મીટર હર્ડલ્સમાં અગાઉનો ઓલિમ્પિક રેકોર્ડ ભૂતપૂર્વ અમેરિકન દોડવીર કેવિન યંગના નામે હતો,

8 / 8
Follow Us:
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !

ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

g clip-path="url(#clip0_868_265)">