Tokyo Olympic: મીરાબાઈ ચાનૂનો ઉત્સાહ ટોક્યોની ધરતી પર પગ મુક્યો ત્યારથી જ ગજબનો હતો

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ભારતને ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર શરુઆત અપાવી છે. ચાનૂ ટોક્યોથી ખૂબ જ ઉત્સાહિત જણાતી હતી અને તે પોતાની ઉર્જાને સફળતામાં બદલીને મેડલ સુધી પહોંચી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:45 PM

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympic)માં મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ ભારત માટે પ્રથમ ચંદ્રક   જીત્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઈટલિફ્ટિંગ   (Weightlifting)માં અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉચકી અને સિલ્વર મેડલ જીત્યો. તેણે ટોક્યોમાં પગ મુક્યો ત્યારથી જ ગજબ ઉત્સાહ અને ઉર્જા ધરાવતી હતી.

1 / 8
જ્યારે મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉચક્યું હતું. ત્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. 49 કિલો વજનના વર્ગમાં મહિલા વેઈટ લિફ્ટિંગમાં ચીનની વેઈટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 8
મીરાબાઈએ ભારતને 21 વર્ષ બાદ વેઈટલિફ્ટીંગ ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો છે. આ પહેલા ભારતે 2000 દરમ્યાન સિડની ઓલિમ્પિકસમાં મેડલ જીત્યો હતો. આમ બીજી વખત મેડલ ભારતને ઓલિમ્પિક્સમાં મળ્યો છે.

3 / 8

મીરાબાઈ ચાનૂ 2014થી નિયમિત રુપથી 48 કિલો શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ચાનૂ વિશ્વ ચેમ્પિયનશીપ તથા કોમનવેલ્થ રમતોમાં મેડલ જીતી ચુકી છે.

4 / 8

વેઈટલીફટર મીરાબાઈ ચાનૂને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરષ્કારથી સન્માનીત કરવામાં આવી છે. મીરાબાઈ ચાનૂ દ્વારા રમતોમાં યોગદાન બદલ સરકારે તેનુ સન્માન કર્યુ હતુ.

5 / 8
ચાનૂએ વર્ષ 2014માં ગ્લાસ્ગોમાં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં 48 કીગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી 2018ની સિઝનમાં વિશ્વ ચેમ્પિયન થવા સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

6 / 8
રજત ચંદ્રક જીતનારી ચાનૂ આ પહેલા 2016માં રિયો ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકી છે. જોકે તે દરમ્યાન તે ક્લીન એન્ડ જર્કના ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ રહી હતી. પરંતુ તેણે 2021માં તેને સફળતા મેળવી દર્શાવી છે.

7 / 8
મીરાબાઈ ચાનૂ પૂર્વોત્તર રાજ્ય મણીપુરના ઈમ્ફાલની છે. જેનો જન્મ 1994માં થયો હતો અને તે 26 વર્ષની છે. જેને મણીપુરના મુખ્યપ્રધાને 2018માં કોમનવેલ્થમાં સફળતાને લઈને 15 લાખ રુપિયા ઇનામ આપ્યુ હતુ.

8 / 8

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">