French Open 2021: ફ્રેન્ચ ઓપનમાં 129 વર્ષે થનારા બદલાવ સાથે ફરીથી દર્શકોને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી

ફ્રેન્ચ ઓપન (French Open) ના આયોજન કર્તાઓએ કહ્યુ છે કે, પેરિસમાં થનારી આગામી ટુર્નામેન્ટમાં લગભગ 1,18,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 13, 2021 | 4:33 PM
ફ્રેન્ચ ઓપન (French Open) ના આયોજન કર્તાઓએ કહ્યુ છે કે, પેરિસમાં થનારી આગામી ટુર્નામેન્ટમાં લગભગ 1,18,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે. પાછળના વર્ષે દર્શકોની હાજરીના માટે જ આ ટુર્નામેન્ટને સ્થગીત કરીને સપ્ટેમ્બરમાં આયોજીત કરવામાં આવી હતી.

1 / 5
ડીપીએ રિપોર્ટ અનુસાર આયોજકોએ કહ્યુ કે પહેલા દશ દિવસ 5 હજાર થી વધારે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે. ત્યાર બાદ ત્રણ અન્ય કોર્ટ પર પણ એક એક હજાર દર્શકોને પ્રવેશ અપાશે. ટુર્નામેન્ટના બાકી રહેલા પાંચ દિવસો દરમ્યાન પ્રત્યેક કોર્ટ પર 5 હજાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

2 / 5
કોવિડ 19 ને લઇને ફ્રેન્ચ ઓપનને આ વખતે 30 મે થી 13 જૂન દરમ્યાન આયોજીત કરવામાં આવનાર છે. અંતિમ વખતે આ ટુર્નામેન્ટમાં  15 હજાર ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશ મળ્યો હતો. ફેન્ચ ઓપન 2021 માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને બે હોટલમાં રોકાણ આપવામાં આવશે. પ્રત્યેક દિવસે તેમના ટેસ્ટ બાદ જ તેમને પ્રવેશ મળશે.

3 / 5
ટુર્નામેન્ટની આ સિઝનમાં પહેલી વખતે રાત્રી દરમ્યાન પણ મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. પુરુષો અને મહિલા વર્ગના બે બે મેચ રાત્રી દરમ્યાન રમાડવામાં આવશે.

4 / 5
ફ્રેન્ચ ઓપનના આયોજકો એ પાછળના મહિને કોરોના વાયરસ મહામારી ને લઇને ફેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટને એક સપ્તાહ સ્થગીત કરવામાં આવી હતી. આ ક્લે કોર્ટ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ 23 મે થી શરુ થનાર હતી, જોકે પ્રથમ તબક્કાની મેચ 30 જૂન થી શરુ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

g clip-path="url(#clip0_868_265)">