WTC Final: ટીમે સાઉથમ્પ્ટન પહોંચી ખેંચાવી તસ્વીરો, કોઈએ પીચ સાથે તો કોઈએ સ્ટેડીયમની ઝલક બતાવી, જુઓ Photos

ટીમ ઈન્ડીયા (Team India) આજથી સાડા ત્રણેક માસના પ્રવાસે ઈંગ્લેંડ પહોંચી ચુકી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ જ્યાં રમાનારી છે, ત્યાં સાઉથમ્પ્ટન ખેલાડીઓ પહોંચી ચુક્યા છે. ભારતીય ટીમ લંડન અને ત્યારબાદ ત્યાંથી સાઉથમ્પ્ટન પહોંચી હતી.

Avnish Goswami
| Edited By: | Updated on: Jun 03, 2021 | 11:22 PM
ટીમ ઈન્ડીયા (Team India) આજથી સાડા ત્રણેક માસના પ્રવાસે ઈંગ્લેંડ પહોંચી ચુકી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ જ્યાં રમાનારી છે, ત્યાં સાઉથમ્પ્ટન  ખેલાડીઓ પહોંચી ચુક્યા છે. ભારતીય ટીમ લંડન અને ત્યારબાદ ત્યાંથી સાઉથમ્પ્ટન પહોંચી હતી.

ટીમ ઈન્ડીયા (Team India) આજથી સાડા ત્રણેક માસના પ્રવાસે ઈંગ્લેંડ પહોંચી ચુકી છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ જ્યાં રમાનારી છે, ત્યાં સાઉથમ્પ્ટન ખેલાડીઓ પહોંચી ચુક્યા છે. ભારતીય ટીમ લંડન અને ત્યારબાદ ત્યાંથી સાઉથમ્પ્ટન પહોંચી હતી.

1 / 5
સૌ પ્રથમ તસ્વીર કેએલ રાહુલે (KL Rahul) શેર કરી હતી. તેણે લંડનમાં લેન્ડીંગ કરવાની સાથે જ તસ્વીર શેર કરી હતી.

2 / 5
જસપ્રિત બુમરાહે (Jaspreet Bumrah) સાઉથમ્ટન પહોંચતા જ  પોતાની તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરમાં તેના ચહેરા પર ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ જીતવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઇ આવે છે. તેની આ તસ્વીર સાઉથમ્પ્ટન સ્ટેડિયમ (Southampton Stadium)ની પીચ દેખાય તે રીતે ખેંચાવી હતી.

3 / 5
રોહિત શર્મા (Rohit Sharma)એ ઋષભ પંત (Rishabh Pant)ની સાથેની તસ્વીર શેર કરી છે. બંનેએ તસ્વીરએ રીતે ખેંચાવી હતી કે, સ્ટેડીયમની ઝલક તેમાં દેખાઈ આવે. તસ્વીરમાં પાછળ દેખાતા સ્ટેડિયમમાં WTC ફાઈનલ મેચ રમાનારી છે. ટીમ ઈન્ડીયા જે હોટલમાં રોકાણ કરી રહી છે, તે સ્ટેડીયમ સાથે જ જોડાયેલી છે. એટલે કે સ્ટેડિયમનો જ હિસ્સો છે.

4 / 5
ઋદ્ધીમાન સાહા અને અન્ય ખેલાડીઓએ પણ તસ્વીરો શેર કરી હતી. સાઉથમ્પ્ટન પહોંચીને ખેલાડીઓંમાં જોશ છલકાતો હતો. કેટલાક દિવસ ક્વોરન્ટાઈન રહીને ટીમ ઇન્ડીયા WTC ફાઇનલ મેચ માટે તૈયારીઓ શરુ કરશે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">