AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan Net Worth: શિખર ધવન ભારતના ધનાઢ્ય ‘રઇશ’ ક્રિકેટરોમાં સામેલ છે, જાણો તેની કમાણી

શિખર ધવન (Shikhar Dhawan) ની ગણતરી ભારતના સૌથી રઇશ ક્રિકેટર્સમાં થાય છે. તે 2013 થી ટીમ ઇન્ડીયાનો હિસ્સો છે. સાથે જ 2008 થી સતત IPL ટૂર્નામેન્ટનો હિસ્સો રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:10 AM
Share

શિખર ધવન (Shikhar Dhawan) ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર છે. અત્યારે તે IPL 2021 ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ હવે અંગત જીવન સાથે જોડાયેલા સમાચાર છે. શિખર ધવને છૂટાછેડા લીધા હોવાની માહિતી સામે આવી છે. તેની પત્ની આયેશા મુખર્જી દ્વારા છૂટાછેડા અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખવામાં આવી છે. અત્યારે ધવનના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

1 / 6
ગબ્બર તરીકે ઓળખાતા ધવન ટીમ ઇન્ડિયા (Team India) ના ઓપનિંગનો મુખ્ય ખેલાડી છે. રોહિત શર્મા સાથે મળીને, તેણે ક્રિકેટના મેદાન પર ઘણા પરાક્રમો કર્યા છે અને ઘણા પૈસા પણ કમાયા છે. તેની ગણતરી ટીમ ઇન્ડિયાના સમૃદ્ધ ખેલાડીઓમાં થાય છે. તો શિખર ધવનની નેટવર્થ કેટલી છે અને તે ક્યાંથી કમાય છે?

2 / 6
શિખર ધવનની નેટવર્થ લગભગ 96 કરોડ રૂપિયા છે. તેની કમાણીનો મોટો હિસ્સો BCCI અને IPL ના કરારમાંથી આવે છે. આ સાથે, તેની પાસે ઘણી બ્રાન્ડ્સ છે જેને તે પ્રમોટ કરે છે. શિખર ધવન બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા દર મહિને આશરે 30 લાખ રૂપિયા કમાય છે. તે રિલાયન્સ જિયો, નેરોલેક પેઇન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ, ડ્રીમ 11, ફિવર એફએમ, એરિયલ જેવી બ્રાન્ડની જાહેરાતોમાં જોવા મળતો હોય છે.

3 / 6
શિખર ધવન પાસે BCCI ના A ગ્રેડનો કરાર છે. તેના દ્વારા તેને વાર્ષિક પાંચ કરોડ રૂપિયા મળે છે. તે વર્ષ 2019 થી આ શ્રેણીમાં છે. આ સિવાય ભારતીય ટીમમાં રમવા માટે મળેલી મેચ ફી ધવનના ખાતામાં અલગથી આવે છે. હાલમાં, ધવન માત્ર વનડે અને T20 ક્રિકેટમાં રમે છે. આવી સ્થિતિમાં BCCI એક વનડે માટે છ લાખ રૂપિયા અને એક T20 માટે ત્રણ લાખ રૂપિયા આપે છે. વળી, મેચમાં સારા પ્રદર્શન માટે મળેલી ઇનામની રકમ અલગ હોય છે.

4 / 6
શિખર ધવનની ગણતરી IPL ના સૌથી મોંઘા ખેલાડીઓમાં થતી નથી અને તેનો કરાર પણ ઠીકઠાક છે. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તેને આ ટીમ તરફથી 5.2 કરોડ રૂપિયા પ્રતિ સીઝન મળે છે. તે બે વર્ષથી આ ટીમ સાથે છે. અગાઉ તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો હતો. 2014 થી 2017 ની વચ્ચે હૈદરાબાદમાં તેની કમાણી 12.50 કરોડ રૂપિયા પ્રતિ સીઝન હતી. તે આ ટીમનો નંબર ટુ ખેલાડી હતો. ધવન 2008 થી IPL રમી રહ્યો છે. IPL સિવાય તે ઘરેલુ ક્રિકેટમાં પણ દિલ્હી તરફથી રમ્યો છે. અહીંથી તેને મેચ ફી પણ મળે છે. જોકે તે ઘણી ઓછી છે.

5 / 6
શિખર ધવનનું દિલ્હીમાં આલિશાન ઘર છે. તેની કિંમત આશરે છ કરોડ હોવાનો અંદાજ છે. દિલ્હી ઉપરાંત તેની મિલકત પણ ઘણા શહેરોમાં નોંધાયેલી છે. જેમાં મુંબઈ, ગુરુગ્રામનો સમાવેશ થાય છે. તેનું ઓસ્ટ્રેલિયામાં એપાર્ટમેન્ટ પણ છે. તેની પત્ની અને બાળકો આ ઘરમાં રહેતા હતા. ધવન પાસે ઘણી વૈભવી કાર છે. જોમાં ઓડી A6, BMW 6 GT, રેન્જ રોવર સ્પોર્ટ્સ મુખ્ય છે. થોડા સમય પહેલા ધવને 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી હતી. એવું કહેવાય છે કે ધવને યોગ અને વેલનેસ સ્ટાર્ટઅપમાં પણ નાણાં રોક્યા છે.

6 / 6
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">