Women’s World Cup: વિશ્વકપના ઇતિહાસમાં એવુ પ્રથમવાર બન્યુ કે જેના સાક્ષી ભારત-ઓસ્ટ્રેલિયા રહ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ ઘણી રીતે ખાસ હતી. પરંતુ, આ મેચમાં એક એવું બન્યું જે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 4:05 PM
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ ઘણી રીતે ખાસ હતી. પરંતુ, આ મેચમાં એક એવું બન્યું જે મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર જોવા મળ્યું. ખરેખર, ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં 3 સદીની ભાગીદારી જોવા મળી હતી. મહિલા વર્લ્ડ કપમાં આ પહેલા ક્યારેય કોઈ મેચમાં આવું બન્યું નથી. તેમાંથી 2 ભાગીદારી જીતનું ઉદાહરણ બની, તો એક પર હારનું નામ લખાયુ.

1 / 4
પહેલા જીતની ભાગીદારી વિશે વાત કરીએ. સદીની ભાગીદારી જેણે ઓસ્ટ્રેલિયાની જીતનો પાયો નાખ્યો હતો તે રશેલ હેન્સ અને એલિસા હીલી વચ્ચે હતી. આ બંને વચ્ચે 117 બોલમાં 121 રનની ભાગીદારી થઈ હતી.

2 / 4
આ ભાગીદારી, જેણે વિજયની બુલંદ ઈમારત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ અને એલિસ પેરી વચ્ચે હતી. આ બંનેએ સાથે મળીને ત્રીજી વિકેટ માટે 123 બોલમાં 103 રન જોડ્યા હતા.

3 / 4
મેચમાં ભારત તરફથી સદીની ભાગીદારી નોંધાઈ હતી. જોકે, તે ભાગીદારી જીતની સાક્ષી બની શકી ન હતી. તેણે ભારતના સ્કોર બોર્ડને 277 રન સુધી પહોંચાડ્યું. પરંતુ, ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારત માટે આ ભાગીદારી મિતાલી રાજ અને યાસ્તિકા ભાટિયા વચ્ચે ત્રીજી વિકેટ માટે થઈ હતી. બંનેએ મળીને 154 બોલમાં 130 રન જોડ્યા.

4 / 4

Latest News Updates

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

g clip-path="url(#clip0_868_265)">