IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ, માસ્ટર બ્લાસ્ટર કરતા 42 ઇનીંગ પહેલા વિદેશમાં કર્યો આ કમાલ

વિદેશમાં સૌથી વધુ ODI રન બનાવનાર ભારતીય ખેલાડી બન્યો વિરાટ કોહલી (Virat Kohli), તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 9:34 PM
વિરાટ કોહલી જ્યારે પણ ક્રીઝ પર આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ તોડતો હોય છે. પાર્લના બોલેન્ડ પાર્કમાં કંઈક આવું જ થયું. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં 9 રન બનાવતા જ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

1 / 5
વિરાટ કોહલી વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ વન ડે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સચિન તેંડુલકરે વિદેશી ધરતી પર 5065 ODI રન બનાવ્યા હતા, જેને કોહલીએ પાછળ છોડી દીધા હતા.

2 / 5
આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટ કોહલીએ સચિન પહેલા 42 વનડે ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો. વિરાટ કોહલીએ વિદેશમાં 104 ODI ઇનિંગ્સ રમી છે અને તેની એવરેજ 60ની આસપાસ છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર 20 ODI સદી ફટકારી છે.

3 / 5
સચિન તેંડુલકરે વિદેશમાં 146 ODI ઇનિંગ્સમાં 37.34ની એવરેજથી 5065 રન બનાવ્યા, જેમાં 12 સદી સામેલ છે. વિરાટ કોહલી ભલે છેલ્લા બે વર્ષથી સારા ફોર્મમાં ન હોય, પરંતુ તેમ છતાં તે તેની પેઢીના દરેક ખેલાડી કરતાં ઘણો આગળ છે.

4 / 5
જો કે, વિરાટ કોહલીએ બોલેન્ડ પાર્ક ODIમાં 27 રન બનાવતાની સાથે જ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીથી આગળ નીકળી ગયો હતો. વિરાટ કોહલી હવે દક્ષિણ આફ્રિકા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડેમાં રાહુલ દ્રવિડે 1309 રન અને સૌરવ ગાંગુલીએ 1313 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">