ગૌતમ ગંભીરે KKRને જીતાડીને બનાવ્યો સૌથી ખાસ રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ કારનામું કોઈ કરી શક્યું નથી

કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષની લાંબી રાહ બાદ IPLનો ખિતાબ જીત્યો છે. આ ટીમે અગાઉ 2012 અને 2014માં પણ IPL જીતી હતી. તે સમયે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો અને હવે ફરી એકવાર ગંભીરની વાપસી સાથે કોલકાતા ફરી ચેમ્પિયન બની ગયું છે.

ગૌતમ ગંભીરે KKRને જીતાડીને બનાવ્યો સૌથી ખાસ રેકોર્ડ, IPLના ઈતિહાસમાં આ કારનામું કોઈ કરી શક્યું નથી
Gautam Gambhir
Follow Us:
| Updated on: Jul 11, 2024 | 8:42 PM

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024નો ખિતાબ જીતીને તેમની રાહનો અંત લાવ્યો. આ જીતમાં ઘણા સ્ટાર્સ હતા પરંતુ ટીમમાં ચેમ્પિયનશિપ જીતવાનો ઉત્સાહ ગૌતમ ગંભીરે ભર્યો હતો, જેની વાપસીએ ઘણા ખેલાડીઓની વિચારસરણી બદલી નાખી હતી. આ સાથે ગૌતમ ગંભીરે પણ કંઈક એવું અદ્ભુત કર્યું જે IPLના ઈતિહાસમાં તેની પહેલા કોઈ કરી શક્યું ન હતું.

ગંભીરની વાપસી સાથે KKRએ ફરી ટાઇટલ જીત્યું

રવિવારે ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી રીતે 8 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને તેમ છતાં સમગ્ર ટીમ માત્ર 113 રન જ બનાવી શકી હતી. કોલકાતાના ઝડપી બોલરોએ હૈદરાબાદની દમદાર બેટિંગનો નાશ કરીને જીતનો પાયો નાખ્યો હતો. આ પછી વેંકટેશ અય્યરે 52 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આ કાર્ય પૂર્ણ કર્યું અને કોલકાતાએ માત્ર 10.3 ઓવરમાં ફાઈનલ જીતીને ટાઈટલ જીતી લીધું.

ગૌતમ ગંભીરે રચ્યો ઈતિહાસ

કોલકાતાનું આ ત્રીજું IPL ટાઈટલ છે. આ પહેલા તેણે 2012માં પહેલીવાર IPL જીતી હતી. ત્યાર બાદ 2014માં કોલકાતાએ બીજી વખત આ ખિતાબ જીત્યો હતો. કોલકાતાને આ બંને સફળતા ગૌતમ ગંભીરના નેતૃત્વમાં મળી હતી. હવે 10 વર્ષ બાદ ગંભીર મેન્ટર તરીકે કોલકાતા પરત ફર્યો અને ટીમને ચેમ્પિયન બનાવી. આ સાથે ગૌતમ ગંભીર કેપ્ટન અને મેન્ટર અથવા કોચ તરીકે IPL ટાઈટલ જીતનાર પ્રથમ વ્યક્તિ બની ગયો છે.

રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ

CSKને ઘરઆંગણે હરાવ્યું હતું

એટલું જ નહીં કોલકાતાએ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સૌથી વધુ વખત IPL જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ચેપોકમાં આ ત્રીજી IPL ફાઈનલ હતી. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતાએ અહીં એક-એક વખત ખિતાબ જીત્યો હતો. કોલકાતાએ 2012ની સિઝનમાં ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી. હવે કોલકાતાએ ફરી એકવાર ચેન્નાઈને પાછળ છોડીને બીજી વખત ટાઈટલ જીત્યું છે.

આ પણ વાંચો : Video: રોહિત શર્મા હજુ તૈયાર નથી, T20 વર્લ્ડ કપ જીત્યા પછી જ કરશે આ કામ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">