વિશ્વનું સૌથી ધનિક પરિવાર કોણ છે? તેની સંપત્તિના આંકડા સાંભળી તમારી આંખો થઇ જશે પહોળી!

જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક લોકોની વાત થાય છે ત્યારે લોકો વ્યક્તિ વિશે વાત કરે છે. વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે એલોન મસ્કનું નામ લેવામાં આવે છે તો દેશમાંક્યારેક મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો?

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2024 | 7:22 AM
જ્યારે પણ દુનિયાના સૌથી ધનિક લોકોની વાત થાય છે ત્યારે લોકો વ્યક્તિ વિશે વાત કરે છે. વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે એલોન મસ્કનું નામ લેવામાં આવે છે તો દેશમાંક્યારેક મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થાય છે.

1 / 6
પરંતુ શું તમે દુનિયાના સૌથી અમીર પરિવાર વિશે જાણો છો? આ પરિવારની સંપત્તિ એટલી બધી છે કે એલોન મસ્ક અને મુકેશ અંબાણી દૌલતના મામલે તેમનાથી દૂર-દૂર સુધી નજરે પડતા નથી

2 / 6
 દુનિયાનો સૌથી ધનિક પરિવાર 'નાહયાન રોયલ ફેમિલી' છે. અબુધાબીના અમીરાતનો શાહી પરિવાર એટલે કે ‘નાહયાન પરિવાર’ વર્ષ 2023માં વિશ્વનો સૌથી ધનિક પરિવાર બન્યો છે. નાહયાન પરિવારે વોલમાર્ટ પરિવારને પણ પાછળ છોડી દીધો જે સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વના સૌથી ધનિક પરિવારોમાં સ્થાન મેળવ્યું હતું.

3 / 6
નાહયાન પરિવાર પાસે અઢળક સંપત્તિ છે. નાહયાન પરિવારની સંપત્તિ 305 અબજ ડોલર એટલેકે લગભગ 25.38 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે વોલમાર્ટ પરિવારની સંપત્તિ 232.2 અબજ ડોલર મુજબ લગભગ 19.31 લાખ કરોડ રૂપિયા છે.

4 / 6
તે જ સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની સંપત્તિ વિષે વાત કરવામાં આવે તો તેમની પાસે માત્ર 222 અબજ ડોલર એટલેકે લગભગ 18.46 લાખ કરોડ રૂપિયા છે.

5 / 6
નાહયાન પરિવારના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલમાં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ છે. લોકો તેને સામાન્ય રીતે MBZ નામથી ઓળખે છે. તાજેતરમાં, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024 દરમિયાન, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન PM નરેન્દ્ર મોદીના વિશેષ અતિથિ તરીકે આવ્યા હતા. તેમણે પીએમ મોદી સાથે રોડ શો પણ કર્યો હતો.

6 / 6
Follow Us:
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા

ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી

સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video

નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ

g clip-path="url(#clip0_868_265)">