AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga for Weight Loss : વજન ધટાડવા માટે નિયમિત કરો આ 5 યોગાસન

Yoga for Weight Loss : મોટાપો અનેક શારીરિક સમસ્યાઓના કારણે થાય છે. મોટાપાને કંટ્રોલમાં કરવા માટે કેટલાક યોગાસન નિયમિત કરી શકો છો. આવો જાણીએ વજન ઓછું કરવા માટે તમે કયાં યોગાસન કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:45 PM
Share
સર્વાગાસન અથવા શોલ્ડર સ્ટેન્ડ :  આ આસનથી પેટ પર વજન આવે છે, આ આસન દરમિયાન સ્પાઈનથી લઈ પેટ સુધીનો ભાગ ખેંચાય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે અને મોટપાને દુર કરવા માટે આ આસન મદદ કરે છે. પાચન શક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

1 / 5
ધનુરાસન અથવા ધનુષ મુદ્રા :  આ આસન પીઠની સાથે -સાથે પેટના સ્નાયુઓને પણ મજબુત બનાવવામાં મદદ કરે છે. આ આસન પીઠ સંબંધિત કેટલીક સમસ્યાઓને દુર કરવામાં મદદ કરે છે.

2 / 5
ત્રિકોણાસન : આ આસન પગ, ધુંટણને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ પાચન શક્તિને પણ મજબુત કરે છે. આ પીઠની માંસપેશીઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમજ ચરબી બર્ન કરે છે. જેનાથી વજન ઓછો થાય છે.

3 / 5
નૌકાસન :  અભ્યાસ નિયમિત રુપથી કરવાથી પીઠ, પેટ અને પગના સ્નાયુઓને મજબુત કરવામાં મદદ મળે છે. આ આસન સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે. જે પાચન શક્તિને સ્વસ્થ રાખે છે.

4 / 5
કટિચક્રાસન યોગ :  આ આસન પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ પેટની ચરબીના અન્ય ભાગોની ચરબીને ઓછી કરવામાં  અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

5 / 5
Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન

અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video

વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ

અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video

બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન

પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">