રેમન્ડના ભૂતપૂર્વ માલિક વિજયપતે આ ભૂલને ગણાવી લાઈફની મોટી મિસ્ટેક, એક સમયે પ્રાઈવેટ પ્લેનમાં ઉડતા હતા, અત્યારે ભાડાના ઘરમાં..
ધાબળા વેચતી નાની ફેક્ટરીને રેમન્ડ જેવી બ્રાન્ડ બનાવનારા વિજયપત સિંઘાનિયા આજે ભાડાના મકાનમાં જીવન વિતાવી રહ્યા છે. કોણે વિચાર્યું હતું કે એક સમયે અંબાણી કરતાં વધુ નેટવર્થ ધરાવતા વિજયપતની આજે આવી હાલત થઈ જશે. તેમના પુત્ર વિજય સિંઘાનિયાએ તેમને પૈસાના જરૂરિયાતમંદ બનાવી દીધા છે. હા! આ વાત ખુદ વિજયપતે ઘણી વખત કહી છે.
Most Read Stories