Knowledge: કારમાં પ્રવાસ કરતી વખતે આટલી ઊંઘ કેમ આવે છે, આ છે વૈજ્ઞાનિક કારણ

Why do we always fall asleep in cars: મોટાભાગના લોકો કાર પ્રવાસ શરૂ કરતાની સાથે જ સૂઈ જાય છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ અંગે વિવિધ સંશોધનો થયા છે. સંશોધનમાં ઘણી બાબતો સામે આવી છે. જાણો કેમ આવું થાય છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 10:36 AM
કારમાં પ્રવાસ શરૂ થતાં જ મોટાભાગના લોકોને ઊંઘ (Sleep) આવવા લાગે છે. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આ અંગે વિવિધ સંશોધનો થયા છે. સંશોધનમાં ઘણી બાબતો સામે આવી છે. આવું થવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે, જેમ કે કંટાળો અને હાઇવે હિપ્નોસિસ (Highway Hypnosis). પ્રવાસ કરતા પહેલા ઘણી તૈયારીઓ કરવી પડે છે. કંઈક ખૂટે છે તેની ચિંતામાં ઊંઘ પૂરી થતી નથી. આને સ્લીપ ડેટ (Sleep Debt) કહેવાય છે. આ છે ઊંઘનું સૌથી મોટું કારણ, હવે તેનું વિજ્ઞાન પણ સમજી લો.

1 / 5

મીડિયા અહેવાલ કહે છે, ઊંઘ ત્યારે જ આવે છે જ્યારે આપણે કંઈ કરતા ન હોઈએ. જેમ રાત્રે સૂવાના સમયે મન અને શરીર આરામ કરવા લાગે છે. ચાલતી કારમાં મૂવમેન્ટ પણ ઊંઘ લાવવાનું કામ કરે છે. આ સ્થિતિમાં, શરીર બાળપણની જેમ જ કાર્ય કરે છે, જેવી રીતે માતા-પિતા બાળકને તેમના ખોળામાં હલાવી-ઝૂલાવીને બાળકને સુવડાવે છે.

2 / 5
રિપોર્ટ અનુસાર વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને 'હાઈવે હિપ્નોસિસ' કહેવામાં આવે છે. આવું ફક્ત ડ્રાઈવરો સાથે જ થાય છે અને લાંબા અંતરના  પ્રવાસમાં કાર ચલાવતી વખતે તેઓ ઊંઘવા લાગે છે. ચા અને કોફી સાથે તેઓ આ ઉંઘ દૂર કરવાનો પ્રયાસ કરે છે. ટ્રાવેલિંગમાં આ રીતે સૂવાનું ત્રીજું કારણ વ્હાઈટ અવાજ છે. 'વ્હાઈટ નોઈઝ' એ ઘોંઘાટ છે જે એન્જીનનો અવાજ, પવનના ગડગડાટ અને વાહનમાં વાગતા સંગીત દ્વારા ઉત્પન્ન થાય છે.

3 / 5

વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આવા અવાજમાં વ્યક્તિ કેવી રીતે સૂઈ જાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, બાળપણમાં બાળકને સુવડાવતી વખતે માતા-પિતા પણ વિવિધ પ્રકારના અવાજો કરે છે અને બાળક સૂઈ જાય છે. જો કે, આવું શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

4 / 5
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લાંબા પ્રવાસ દરમિયાન ઊંઘ આવવી સામાન્ય બાબત છે. જો કોઈ 10થી 15 મિનિટની પ્રવાસમાં પણ ઊંઘી જાય છે. તો તેને 'સોપાઈટ સિન્ડ્રોમ' થવાનું જોખમ રહેલું છે. આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. જેમાં ઘણીવાર વ્યક્તિ થાક અનુભવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">