શા માટે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર લીલા પડદા ઢંકવામાં આવે છે, આ પાછળનું કારણ શું છે?

રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમે ઘણા મકાનો, દુકાનો, મોટી ઈમારતોના બંધકામ થતા જોયા હશે. તમે દરેક જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોઈ હશે. તે છે લીલું કપડું કે પડદો

Mar 28, 2022 | 1:37 PM
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Mar 28, 2022 | 1:37 PM

રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમે ઘણા મકાનો, દુકાનો, મોટી ઈમારતોના બંધકામ થતા જોયા હશે. તમે દરેક જગ્યાએ એક વસ્તુ સામાન્ય જોઈ હશે. તે છે લીલું કપડું કે પડદો. બાંધકામના સ્થળો પર તોડી પાડવામાં આવતી અથવા બાંધવામાં આવી રહેલી ઇમારતો મોટાભાગે લીલા કપડા અથવા પડદાથી ઢંકાયેલી હોય છે. શું તમે આનું કારણ જાણો છો? આ કેમ કરવામાં આવે છે? ઈમારતોને માત્ર લીલા કપડાથી કેમ ઢાંકવામાં આવે છે? ચાલો જાણીએ આનું કારણ.

1 / 5
મકાનો બનાવતી વખતે તેને લીલા રંગથી ઢાંકવા પાછળ એવી દલીલ કરવામાં આવે છે કે, આમ કરવાથી બાંધકામ સ્થળ પર કામ કરતા મજૂરોનું ધ્યાન બહારથી વિચલિત નહીં થાય. એવું કહેવાય છે કે મોટા ભાગના લોકો ઊંચી જગ્યાએ કામ કરતા ડરે છે.

2 / 5
ઉંચી ઈમારતોના બાંધકામમાં રોકાયેલા ઘણા કામદારો જ્યારે ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે ક્યારેક તેમના મનમાં ગભરાટ થવા લાગે છે. આ ગભરાટથી બચાવવા માટે આ પ્રકારના પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. પડદાથી ઢંકાયેલો હોવાથી કામદારોનું ધ્યાન નીચેની ઊંડાઈ તરફ જતું નથી.

3 / 5

4 / 5
હવે પ્રશ્ન એ થાય છે કે માત્ર લીલો કલર જ શા માટે, વાદળી, કાળો કે અન્ય કોઈપણ રંગના પડદાનો ઉપયોગ કેમ ન કરવો? તેની પાછળનું મોટું કારણ એ છે કે બાકીના રંગોની સરખામણીમાં લીલો રંગ સૌથી વધુ દૂરથી પણ દેખાય છે. તે જ સમયે, જો રાત્રિ દરમિયાન થોડો પ્રકાશ હોય તો પણ, લીલા રંગનું કાપડ ઝડપથી પ્રતિબિંબિત થાય છે. આ કારણોસર, બિલ્ડિંગના બાંધકામ દરમિયાન, તેને લીલા કાપડથી ઢાંકવામાં આવે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati