AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું એન્ડોમેટ્રિઓસિસ યુટીઆઈના લક્ષણોનું કારણ બની શકે છે ? તમારા ડૉક્ટર પાસેથી જાણો.

એન્ડોમેટ્રિઓસિસ પણ યુટીઆઈ જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં જાણીશું કે, આવું શા માટે થાય છે અને કયા પ્રકારના લક્ષણો દેખાય છે.

| Updated on: Mar 05, 2026 | 10:45 AM
Share
એન્ડોમેટ્રિઓસિસ એક એવી બીમારી છે. જે મહિલાઓના પ્રજનન અંગોને અસર કરે છે, તેમની પ્રજનન ક્ષમતા નબળી પાડે છે. કેટલીકવાર, એન્ડોમેટ્રિઓસિસના દર્દીઓએ ગર્ભધારણ કરવા માટે IVF સારવારનો આશરો લેવો પડે છે. આનું મુખ્ય કારણ એ છે કે એન્ડોમેટ્રિઓસિસ મહિલાઓના પીરિયડ્સને અસર કરે છે.

1 / 7
એન્ડોમેટ્રિઓસિસ પીરિયડ્સ વચ્ચે સ્પોટિંગ અથવા બ્લીડિંગ થઈ શકે છે, પેટના નીચેના ભાગમાં દુખાવો અને અન્ય ઘણા લક્ષણોનું કારણ બની શકે છે. કેટલીક મહિલાઓ માને છે કે એન્ડોમેટ્રિઓસિસ પણ UTI લક્ષણોનું કારણ બની શકે છે. પ્રશ્ન એ છે કે, શું આ ખરેખર સાચું છે? ચાલો જાણીએ કે ગાયનેકોલોજિસ્ટ શું કહે છે.

2 / 7
જ્યારે એન્ડોમેટ્રિઓસિસ થાય છે, ત્યારે ગર્ભાશયની પેશીઓ ગર્ભાશયની બહાર વધવા લાગે છે. આ ખૂબ પીડાદાયક હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, UTI  યુરિન ઈન્ફેક્શનને કહેવામાં આવે છે.  આ સમસ્યા અસ્વચ્છ જગ્યાએ પેશાબ કરવો, પ્રાઈવેટ પાર્ટની યોગ્ય સાફસફાઈ ન કરવી વગેરેને કારણે થઈ શકે છે.

3 / 7
એન્ડોમેટ્રિઓસિસ અને UTI લક્ષણો વચ્ચેનું કનેક્શનને સમજાવતા, ડૉક્ટર સમજાવે છે, એન્ડોમેટ્રિઓસિસ મૂત્રાશયને અસર કરી શકે છે.

4 / 7
આવા કિસ્સાઓમાં, દર્દીઓ પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા અનુભવી શકે છે. મહિલાઓ ઘણીવાર આ સ્થિતિને એન્ડોમેટ્રિઓસિસને બદલે UTI સમજી લે છે. હવે આપણે એન્ડોમેટ્રિયોસિસ અને યુટીઆઈના કેટલાક સામાન્ય લક્ષણોની વાત કરીએ તો. એન્ડોમેટ્રિઓસિસ મૂત્રાશયને અસર કરે છે, જેના કારણે બળતરા થાય છે. પરિણામે, લક્ષણો યુટીઆઈ જેવા હોઈ શકે છે.

5 / 7
જો તમને યુટીઆઈ હોય તો વારંવાર પેશાબ આવવો. તેમજ આને કંટ્રોલ કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. એન્ડોમેટ્રિયોસિસના દર્દીઓને પણ આ લક્ષણો જોવા મળી શકે છે. જેમણે એન્ડોમેટ્રિયોસિસની સારવાર સમયસર શરુ ન કરી હોય.જો તમને પણ યુટીઆઈ અને એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો  જોવા તો તેમને અવગણશો નહીં. શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરને મળો અને સારવાર મેળવો.

6 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

7 / 7

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી

જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર

સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !

નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર

ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી

દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ

150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'

ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક

g clip-path="url(#clip0_868_265)">