AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What Gujarat Thinks Today : સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન, ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા

TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી.તેમણે એન્ટરપ્રેન્યોર અને યુવા ઉદ્યોગપતિઓને પણ સલાહ આપી હતી. તેમજ તેના લક્ષ્યાંક વિશે વાત કરી હતી.

What Gujarat Thinks Today : સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન, ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2026 | 4:30 PM
Share

TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી.તો ફારુક પટેલે પોતાની જર્ની વિશે વાત કરી હતી. આ સાથે તેમણે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોરને સફળતાનો મંત્ર પણ આપ્યો હતો. ભલે નિષ્ફળતા મળે પરંતુ સતત પ્રયાસ કરતા રહો તેવું પણ તેમનું કહેવું હતુ.આ સાથે તેમણે યુવા ઉદ્યોગપતિઓને પણ સલાહ આપી હતી. મૂલ્યો અને નિયમો સાથે બાંધછોડ ન કરો.સોલર અને વિન્ડ પાવર ક્ષેત્રે ગુજરાતનું વિઝન, વર્ષ 2030 સુધીમાંસોલરાઇઝેશનનો ગોલ

360 ડિગ્રી ઓબ્ઝર્વેશન અને એનાલિસિસ ,સમાજને સ્પર્શતા મુદ્દા પર મનોમંથન અક્ષય ઉર્જા ક્ષેત્રની ચર્ચા, દિગ્ગજ ઉદ્યોગપતિ ડૉ. ફારૂક પટેલ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.,રેત કપચીનાં વેપારથી રિન્યુએબલ એનર્જીની સફર ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોરને ફારૂક પટેલે સફળતાનો મંત્ર આપ્યો હતો.

ભારતમાં વિજળીની જરુરીયાત ક્યારેય ઘટવાની નથી

10 ગીગાવોટ ઉત્પાદનનું અમારુ લક્ષ્યાંક છે.અમે અત્યારસુધી 6.5 ગીગાવોટનું કામ પૂર્ણ કર્યું છે.દેશના લક્ષ્યાંક સાથે અમારા પણ લક્ષ્યાંકો છે.સમયસર 3 વર્ષમાં લક્ષ્યાંક સિદ્ધ કરવાનો વિશ્વાસ છે. અમે સમય પહેલા પણ લક્ષ્યાંક સિદ્ધ કરીશું તેવું ફારુક પટેલે ટીવી 9 ગુજરાતીના થિંક ફેસ્ટમાં કહ્યું હતુ. રિન્યુએબલ એનર્જીથી દેશ સમાજ સૌ કોઈને ફાયદો છે, ગ્રીન હાઈડ્રોજન માટે 1 ગીગાવોટનો અમારો પ્લાન કાર્યરત છે. ભારતમાં વિજળીની જરુરીયાત ક્યારેય ઘટવાની નથી. વિકાસ માટેની સૌથી પહેલી જરુરિયાત એટલે ઉર્જા છે.

ભારતના નંબર વન ન્યૂઝ નેટવર્ક TV9ના આ ઈવેન્ટમાં દેશની રાજનીતિ, શાસન, અર્થશાસ્ત્ર, આરોગ્ય, સંસ્કૃતિ અને રમતગમત સહિતના અનેક મહત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.અહી ક્લિક કરો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">