AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વલસાડમાં સરદાર હાઈટ્સ સોસાયટીની લિફ્ટમાં બે બાળકીઓ ફસાઈ, જુઓ Video

વલસાડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બનાવવામાં આવેલી સરદાર હાઈટ્સ સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે.થોડા સમય પહેલા પણ હચમચાવી નાંખનાર સામે આવી હતી.ગત રોજ લિફ્ટમાં સવાર બે બાળકીઓ લિફ્ટ ફસાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2026 | 12:51 PM
Share

જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છો. તો તમારી લિફટના મેન્ટેનશ વિશે એક વખત જાણી લેજો.સર્વિસ કેટલા સમયે કરાવવામાં આવે છે આ બધી વાત તમને જાણ હોવી જરુરી છે. કારણ કે, વલસાડમાં ઉપરા-ઉપરી એવી ઘટનાઓ સામે આવી છે કે, જેનાથી હવે લોકો લિફ્ટમાં જતા પણ ડરી રહ્યા છે. 2 જ દિવસમાં વલસાડમાં એક જ સોસાયટીમાં લિફ્ટમાં ફસાવાના બે બનાવ સામે આવ્યા છે. જેણે અનેક સવાલો ઊભા કર્યા છે.

5 વર્ષ પહેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા આ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. વલસાડના સરદાર હાઈટ્સ સોસાયટીમાં એક ગંભીર ઘટના બની છે.વલસાડમાં ફરીથી લીફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે. તિથલ રોડ પર સરદાર હાઈટ્સ સોસાયટીમાં દુર્ઘટના બની છે. સરદાર હાઈટ્સમાં આવેલી સરસ્વતી વીંગમાં બે બાળકીઓ ફસાઈ હતી.

એજન્સી સામે રહીશોનો ભારે રોષ

લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો અને બહારનો દરવાજો ન ખુલતા બાળકીઓ ફસાઈ હતી. સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક પહોંચી લિફ્ટમાંથી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી.લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે રહીશોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બે દિવસ પહેલા એક વ્યક્તિનું લિફ્ટમાં મોત થતાં બચ્યુ હતુ. સાબરમતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં બેસવા જતા હતા ત્યારે જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકી હતી. ધડાકાભેર લિફ્ટ પટકાવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી હતી. જે વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો તેનો ચમત્કારિક રીતે આ ભયાનક દુર્ઘટનામાં બચાવ થયો હતો. જો કે આધેડને આ દુર્ઘટનામાં ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડાયા છે. જોકે આ અકસ્માતને પગલે રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

વલસાડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">