Twitter Logo Story: કેવી રીતે અને કોણે ડિઝાઈન કર્યો Twitterનો લોગો, ક્યારે-ક્યારે થયા ફેરફારો, એમાં રહેલું પક્ષીનું શું છે નામ?

ટ્વિટર(Twitter)ની સફળતામાં ક્યાંકને ક્યાંક આ વાદળી પક્ષીનો લોગો પણ ચોક્કસ જોવા મળે છે. એ અલગ વાત છે કે જ્યારે ટ્વિટર શરૂ થયું, ત્યારે આ પક્ષી તેનો ભાગ નહોતું. જેક ડોર્સીએ વર્ષ 2006 પહેલા જ ટ્વિટરની કલ્પના કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 9:59 AM
Story Behind Logo of Twitter: ટ્વિટરનું નામ લેતાની સાથે જ આપણા મગજમાં તે વાદળી પક્ષીની છબી ઉભરી આવે છે. એ જ પક્ષી જે ટ્વિટરનો લોગો બની ગયું છે. ટ્વિટરની સફળતામાં ક્યાંક ને ક્યાંક આ વાદળી પક્ષીનો લોગો પણ ચોક્કસ જોવા મળે છે. એ અલગ વાત છે કે જ્યારે ટ્વિટર શરૂ થયું ત્યારે આ પક્ષી તેનો ભાગ નહોતું. જેક ડોર્સીએ વર્ષ 2006 પહેલા જ ટ્વિટરની કલ્પના કરી હતી, જો કે તે સમયે તેનો લોગો આવો ન હતો અને ન તો તેનો રંગ વાદળી હતો.

1 / 5
આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોને જોડવા માટે, જ્યારે તેઓએ લોગો બનાવ્યો, ત્યારે અંગ્રેજીમાં નાના અક્ષરોમાં twttr લખેલું હતું અને તેના અંતે પક્ષીની ચાંચ નીકળેલી હતી. જેમ તમે ચિત્રમાં જોઈ શકો છો. તેના સહ-સ્થાપક બિઝ સ્ટોન રોકાણ કરવા માટે સંમત થયા, પરંતુ તેમને આ લોગો અને લીલો રંગ પસંદ ન આવ્યો. 2006 માં જ્યારે Twitter લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો લોગો twitter તરીકે નાના અક્ષરોમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે લિન્ડા કેવિને માત્ર 1 દિવસમાં ડિઝાઇન કર્યો હતો.

2 / 5
આ લોગો 4 વર્ષ સુધી ચાલ્યો. પછી કંપનીએ વિચાર્યું કે લોગો એવી રીતે બનાવવામાં આવે કે તે લોકોના મનમાં છવાઈ જાય અને તે એક બ્રાન્ડ તરીકે ઉભરી આવે. આ પક્ષી ટ્વિટરના લોગોમાં ઉમેરવામાં આવ્યું હતું. આ પક્ષી હમિંગ બર્ડ જેવું દેખાતું હતું, જે લોગોમાં ટ્વિટરની જમણી બાજુ અને છેલ્લે જોડવામાં આવ્યું હતું. તે વર્ષ 2010 હતું.

3 / 5
થોડા વર્ષો વીત્યા પછી કંપની ઈચ્છતી હતી કે એવો લોગો તૈયાર કરવો જોઈએ, જેને જોઈને લોકો ટ્વિટર વિશે જાણશે. એટલે કે તે પક્ષીનો અર્થ જ ટ્વિટર હોય. આ કામ ડિઝાઇનર માર્ટિન ગ્રેઝરને સોંપવામાં આવ્યું હતું. માર્ટિને પક્ષીના માથાની ટોચ કાઢી, ચાંચને હવામાં થોડી ઉંચી કરી અને તેની પાંખોનો ફેલાવો 4 થી ઘટાડીને 3 કર્યો.

4 / 5
ગ્રેસરે હમિંગબર્ડ જેવું લાગતું આ પક્ષીની પાંખો, માથું, ચાંચ અને પેટને ગોળાકાર કર્યા અને આ રીતે ડિઝાઇનમાં સુધારો થાયો. 2010 થી આ પક્ષી વાદળી રંગનું રહ્યું. આ વાદળી રંગના પક્ષીનો અર્થ જ ટ્વિટર થઈ ગયો. જો કે ટ્વિટર હવે તેના સ્થાપક જેક ડોર્સીનું નથી, પરંતુ તેની માલિકી એલોન મસ્ક પાસે આવી ગઈ છે.

5 / 5
Follow Us:
અમદાવાદ વાળીનાથ ચોક BRTSમાં પૂંઠા ભરેલી પીક અપ ગાડીમાં આગ

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !

ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ

લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત

સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત

પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા

ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી

કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !

નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે

g clip-path="url(#clip0_868_265)">