શું છે કોમ્પ્યુટર વર્મ જે વાયરસ કરતા પણ છે વધુ ખતરનાક, જાણો તે સિસ્ટમમાં કેવી રીતે પહોંચે છે

કમ્પ્યુટર વર્મ (Computer Worm)જે રીતે કાર્ય કરે છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડે છે તે વાયરસ કરતા અલગ છે. જાણો કોમ્પ્યુટર વોર્મ શું છે અને તે સિસ્ટમ સુધી કેવી રીતે પહોંચે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 9:40 AM
લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરતા મોટાભાગના વપરાશકર્તાઓ કોમ્પ્યુટર વાયરસ(Computer virus)થી વાકેફ છે, પરંતુ કોમ્પ્યુટર વોર્મ (Computer Worm)વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ બંને માલવેરના પ્રકાર છે જે સિસ્ટમને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ બંને વચ્ચે તફાવત છે.

1 / 5
કમ્પ્યુટર વર્મ જે રીતે કાર્ય કરે છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડે છે તે વાયરસ કરતા અલગ છે. જાણો કોમ્પ્યુટર વોર્મ શું છે અને તે સિસ્ટમ સુધી કેવી રીતે પહોંચે છે.

2 / 5
વાઈરસ હોસ્ટ એટલે કે ફાઈલ, ડોક્યુમેન્ટ કે લિંક દ્વારા કોમ્પ્યુટરમાં ફેલાય છે અને નુકસાન પહોંચાડે છે. જ્યારે કોમ્પ્યુટર વોર્મની કામ કરવાની રીત અલગ છે. તેને સિસ્ટમમાં ફેલાવવા માટે કોઈ હોસ્ટની જરૂર નથી, ન તો વપરાશકર્તાને કોઈપણ લિંક પર ક્લિક કરવાની જરૂર છે.

3 / 5
કોમ્પ્યુટર વર્મ ખાસ પ્રોગ્રામની મદદથી ઈ-મેલ, ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ અને ઈન્ટરનેટ દ્વારા પ્રસારિત કરી શકાય છે. એકવાર સિસ્ટમમાં પ્રોગ્રામ શરૂ થઈ જાય, તે ઝડપથી નુકસાન કરવાનું શરૂ કરે છે.

4 / 5
તે નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાય છે. એટલા માટે તેને ખતરનાક કહેવામાં આવે છે કારણ કે તે સિસ્ટમની સુરક્ષાને તોડે છે અને તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">