AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરપંખ ચમકાવશે તમારું ભાગ્ય કે વધારશે આર્થિક તંગી? આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે, જાણો બરકત મેળવવાની સાચી રીત

સકારાત્મક ઉર્જા માટે મોરપંખ રાખવું ઉત્તમ છે, એક ભૂલ અને બરકત ગાયબ! મોરપંખ રાખતી વખતે આટલું ધ્યાન ચોક્કસ રાખજો, પણ જો દિશા અને નિયમો ખોટા હોય તો તે મુસીબત પણ નોતરી શકે છે. જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર.

| Updated on: Apr 11, 2026 | 2:39 PM
Share
હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી માનવામાં આવે છે. મોટાભાગના લોકો ઘરના વાસ્તુદોષ દૂર કરવા અને પોઝિટિવિટી માટે મોરપંખ લાવે છે, પરંતુ અજાણતા કરેલી નાની ભૂલોને કારણે ફાયદાને બદલે નુકસાન વેઠવાનો વારો આવે છે. શું તમે જાણો છો કે ખોટી જગ્યાએ રાખેલું મોરપંખ ઘરમાં તણાવ અને દરિદ્રતા પણ લાવી શકે છે?

1 / 5
કઈ જગ્યાઓ મોરપંખ માટે છે 'નો એન્ટ્રી' ઝોન?: મોટાભાગના લોકો ઘરના ખૂણેખૂણામાં મોરપંખ સજાવે છે, પરંતુ વાસ્તુ મુજબ બાથરૂમ અને રસોડામાં મોરપંખ ક્યારેય ન રાખવું જોઈએ. આ જગ્યાઓ પર રાખેલું મોરપંખ તેની ઉર્જા ગુમાવે છે અને ઘરમાં આર્થિક તંગીનું કારણ બને છે. તે જ રીતે, તૂટેલું અથવા જમીન પર પડેલું મોરપંખ ઘરમાં રાખવું અશુભ મનાય છે, તેનાથી રાહુ-કેતુના દોષ વધી શકે છે.

2 / 5
સંખ્યા અને સફાઈનું રાખો ખાસ ધ્યાન: શું તમે પણ ડેકોરેશન માટે અસંખ્ય મોરપંખ ભેગા કર્યા છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં બહુ વધારે પડતા મોરપંખ ન હોવા જોઈએ. જો રાખવા જ હોય તો તેની સંખ્યા 1, 3 અથવા 5 હોવી જોઈએ. આ સિવાય, મોરપંખ જે જગ્યાએ રાખ્યું હોય ત્યાં ધૂળ જામવી ન જોઈએ. ગંદકીમાં રાખેલું મોરપંખ ઘરમાં ક્લેશ અને માનસિક અશાંતિ પેદા કરે છે.

3 / 5
બરકત માટે કઈ દિશા છે સર્વોત્તમ?: જો તમે ઈચ્છતા હોવ કે મોરપંખ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે, તો તેને હંમેશા ઈશાન ખૂણામાં (પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે) રાખવું જોઈએ. વાસ્તુમાં આ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીં રાખેલું મોરપંખ મનને શાંત રાખે છે અને ઘરના સભ્યોની પ્રગતિમાં મદદરૂપ થાય છે.

4 / 5
તમારા ઘરનું વાસ્તુ સુધારવા માટે માત્ર મોરપંખ લાવવું પૂરતું નથી, પરંતુ તેને સાચા નિયમ અને શ્રદ્ધા સાથે રાખવું અનિવાર્ય છે.

5 / 5

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breaking News : દુનિયામાં સૌથી વધુ સોનું કોના પાસે? જાણીને ચોંકી જશો!

Follow Us
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

g clip-path="url(#clip0_868_265)">