Vastu Tips : કામધેનુ ગાયને ઘર અને ઓફિસમાં આ દિશામાં રાખવાથી થાય છે ધન લાભ, જુઓ તસવીરો

વાસ્તુશાસ્ત્ર અનુસાર અને હિંદુ પૌરાણિક કથાઓમાં કામધેનું ગાયને ઈચ્છા પૂરી કરનારી ગાય તરીકે ઓળખવામાં આવે છે. આ ગાયની મૂર્તિને કાર્યસ્થળ અથવા તો ઘરમાં રાખવુ શુભ માનવામાં આવે છે. તો આજે આપણે જાણિશું કે કામધેનું ગાય રાખવાનો ફાયદો શું છે.

| Updated on: Nov 16, 2024 | 1:24 PM
હિંદુ પૌરાણિક કથાઓમાં કામધેનુને ખૂબ જ મહત્વ છે. કામધેનુ ગાય ભૌતિક અને આધ્યાત્મિક ઈચ્છાઓને પૂર્ણ કરે છે. આ સાથે જ કામધેનુ ગાયને વિપુલતા અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે.

1 / 6
કાર્યસ્થળ પર કામધેનુ ગાયની મૂર્તિ રાખવાથી તમારી કારકિર્દી વૃદ્ધી પર સકારાત્મક અસર જોવા મળે છે. તમારા જીવનમાં અવરોધો દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ કામધેનુની મૂર્તિને યોગ્ય સ્થાન પર રાખવુ જરુરી છે.

2 / 6
આ ઉપરાંત કામધેનુ ગાયને ઓફિસ ડેસ્ક પર રાખવામાં આવે ત્યારે કામ પ્રત્યે તમારી એકાગ્રસ્ત અને સમર્પણ પ્રોત્સાહન આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કામધેનુની મૂર્તિ રાખવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર - પૂર્વ માનવામાં આવે છે.

3 / 6
આ દિશામાં સંપત્તિ અને સમૃદ્ધિના દેવતા કુબેર અને જ્ઞાનના દેવતા ગુરુ સાથે જોડાયેલુ માનવામાં આવે છે. જેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

4 / 6
કામધેનુ ગાયની મૂર્તિને વોશરુમની આસપાસ કે કોઈ ગંદી જગ્યાએ ન રાખવી જોઈએ. ગંદકીની આસપાસ જો મૂર્તિને રાખવામાં આવે તો તમારી પ્રગતિ અટકી છે.

5 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.) ( All Pic - Freepik)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">