15.11.2024

શિયાળામાં તલ ખાવાના છે ગજબ ફાયદા

Image - Getty image  

આપણા શરીર માટે તલ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે.

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ  સહિતના પોષણ તત્વો હોય છે.

નિયમિત તલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.

હાડકા મજબૂત કરવા માટે પણ તલનું સેવન કરવુ હિતાવહ છે.

શિયાળામાં તલનું સેવન મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે લાભકારક છે.

દરરોજ નિશ્ચિત માત્રમાં તલ ખાવાથી હ્રદય તંદુરસ્ત રહે છે.

શિયાળામાં તલનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યામાંથી રાહત મળે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.