16.11.2024

પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

Image - Freepik

પપૈયાની છાલને ફેકવાની જગ્યાએ તમે તેમાંથી ખાતર તૈયાર કરાવી શકો છો.

જો તમે રાસાયણિક ખાતરને બદલે પપૈયાની છાલનો ઉપયોગ કરી ખાતર બનાવી શકાય છે.

ખાતર બનાવવા માટે સૌ પ્રથમ તમારે પપૈયાની છાલ એક બોક્સમાં ભરી 2 થી 3 દિવસ સુધી બંધ રાખો. જ્યાં સુધી છાલ સડી ન જાય.

ત્રણ દિવસ પછી તેની છાલ કાઢીને ક્રશ કરી લો. તમે તમારા હાથમાં થેલી પહેરીને તેને ક્રશ કરી શકો છો.

હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આ રીતે પપૈયાની છાલનું ખાતર તૈયાર થશે. તે પછી તમે તેનો ઉપયોગ વૃક્ષો અને છોડમાં કરી શકો છો.

આ જ રીતે તમે શાકભાજી અને ફળની છાલનો ઉપયોગ પણ ખાતર બનાવવા માટે કરવામાં આવે છે.

આ ઉપરાંત તમે રસોડાના અન્ય વેસ્ટનો ઉપયોગ કરીને પણ ખાતર અથાવ લિક્વીડ ફર્ટીલાઈઝર બનાવી શકો છો.

(આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )