આજનું હવામાન : ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર, કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો થશે અનુભવ, જુઓ Video

રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

| Updated on: Nov 16, 2024 | 7:52 AM

રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

તેમજ આણંદ, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, પંચમહાલ, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અમરેલી, ભરૂચ, ગીર સોમનાથ, જુનાગઢ, નર્મદા, રાજકોટ, સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે ન્યૂનતમ તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ,છોટાઉદેપુર, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, બનાસકાંઠા,ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. પોરબંદરમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Follow Us:
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
ગુજરાતવાસીઓ ઠંડી સહન કરવા થઈ જાવ તૈયાર
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
g clip-path="url(#clip0_868_265)">