AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ‘ટ્રમ્પ ટેરિફ’ની આ શેર પર કોઈ જ અસર નહી, આવ્યો જોરદાર ઉછાળો; શું તમારી પાસે આ સ્ટોક છે કે નહી?

'ટ્રમ્પ ટેરિફ'થી સ્ટોક માર્કેટમાં કડાકો જોવા મળ્યો. બજારમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા પરંતુ સરકારી માલિકીના શેર પર 'ટ્રમ્પ ટેરિફ'ની અસર કોઈ જ અસર જોવા ના મળી.

| Updated on: Aug 07, 2025 | 4:35 PM
Share
બજારમાં આમ તો મોટાભાગના શેર  લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે પરંતુ સરકારી માલિકીના આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારના દિવસે શેર 7 ટકાના તોફાની ઉછાળા સાથે રૂ. 323.80 ના સ્તરે પહોંચ્યો. જો કે, બપોરે 2:15 વાગતાની આસપાસ તે રૂ. 320.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

1 / 8
સરકારી માલિકીની ટેલિકોમ કંપની ITI Ltd ના શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં શેર 8 ટકાથી વધુ વધ્યો છે પરંતુ 1 મહિના દરમિયાન તેમાં 2 ટકાનો નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.

2 / 8
ITI લિમિટેડે જણાવ્યું હતું કે, તેણે ટેકનોલોજી ફર્મ mLogica સાથે મળીને AI અને બિગ ડેટા એનાલિટિક્સ સંચાલિત પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં રોડ એક્સિડન્ટ ઘટાડવા અને અમલીકરણ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે.

3 / 8
કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ મલ્ટીપલ સોર્સ ડેટાના કલેક્શન અને એનાલિસીસને ટેકો આપવા માટે એક 'સ્કેલેબલ એનાલિટિક્સ ફાઉન્ડેશન' વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

4 / 8
આમાં ટ્રાફિક ફ્લો ડેટા, પર્યાવરણને લગતા આંકડા, ડ્રાઇવરનું પ્રદર્શન, વાહનનું પ્રદર્શન, એક્સિડન્ટ રિપોર્ટ, અકસ્માત સ્થળોએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે. કંપનીની આ જાહેરાત પછી રોકાણકારો શેર પર નજર રાખી રહ્યા છે.

5 / 8
તમને જણાવી દઈએ કે, છેલ્લા એક મહિના દરમિયાન ITI લિમિટેડના શેરમાં 2 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે 6 મહિનાના સમયગાળામાં રોકાણકારોને 5 ટકાનું રિટર્ન મળ્યું છે.

6 / 8
ITI લિમિટેડના શેરમાં એક વર્ષમાં 9 ટકાનો વધારો થયો છે. જો આપણે લાંબાગાળાના પ્રદર્શનની વાત કરીએ, તો 5 વર્ષ દરમિયાન કંપનીના સ્ટોકે લગભગ 140 ટકાનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

7 / 8
હાલમાં કંપનીની માર્કેટ કેપિટલ 30,614 કરોડ રૂપિયા છે. આ શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે એટલે કે, 592.70 રૂપિયાએ જોવા મળ્યો છે, જ્યારે 52 અઠવાડિયાના નીચલા સ્તરે  એટલે કે, 210 રૂપિયાએ પણ જોવા મળ્યો છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">