AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2026 નો જશ્ન મનાવવા માટે બેસ્ટ છે ગુજરાતના આ ડ્રીમ ડેસ્ટિનેશન, પરિવાર સાથે બનાવી લો પ્લાન

દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિ આ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. જો તમે નવા વર્ષ 2026 માટે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાતમાં આ સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકે છે.

| Updated on: Dec 02, 2025 | 4:21 PM
Share
ન્યુ યર સેલિબ્રેશન માટે પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરવાનો સમય આવી ગયો છે. જો તમે આ વર્ષે સોફા પર બેસીને ટીવી જોવા કરતાં તમારા પરિવાર સાથે કોઈ ખાસ જગ્યાએ નવું વર્ષ ઉજવવાનો પ્લાન કરી રહ્યા છો. તો ગુજરાતના આ સ્થળોએ ન્યુયર સેલિબ્રેશન યાદગાર બની જશે.

1 / 6
 હડપ્પીય નગર ધોળાવીરાને યુનેસ્કોએ વિશ્વવારસાની યાદીમાં સમાવ્યું છે.ધોળાવીરા ભારતની એક મહત્વપૂર્ણ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે, જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સ્થિત છે.  તમે અમદાવાદ, પાલનપુર,રાપર અથવા ભચાઉ જઈ ધોળાવીરા જઈ શકો છો. તમે ટ્રેન અને પ્રાઈવેટા કાર દ્વારા જઈ શકો છો.

2 / 6
જો તમે સોમનાથ,દ્વારકા,સુરત,શિવરાજ પુર બીચ પર જઈ આવ્યા છે. તો તમે ન્યુયર સેલિબ્રેશન માટે માંડવી બીચ પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.અહીં દરિયાકિનારે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. અહી તમે અનેક રાઈડનો પણ આનંદ માણી શકશો.

3 / 6
 તમારો પ્લાન પરિવાર સાથે ન્યુયરની શરુઆત કોઈ ધાર્મિક સ્થળો પર જઈ કરવાનો છે. તો સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલિતાણા,નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો.

4 / 6
પરિવારના સભ્યોની ઈચ્છા પ્રાકૃતિક સૌંદર્ય અને વન્યજીવ પ્રત્યે પ્રેમ છે. તો તમે સાસણ ગીર જે એશિયાઈ સિંહનું ઘર કહેવામાં આવી રહ્યું છે. તેમજ સાપુતારા પણ જઈ શકો છો. આ સાથે થોળ પક્ષી અભયારણ્ય ફરવાનો પ્લાન બનાવી શકો છો.

5 / 6
ન્યુયર પર તમે અઠવાડિયાનો ફરવાનો પ્લાન બનાવી શકો છો. આ બધા સ્થળો માટે તમે તમારી પ્રાઈવેટ કાર કે પછી ટ્રેન,બસ દ્વારા પણ મુસાફરી કરી શકો છો.ગુજરાત સુંદર અને ફરવા ફરવાની સાથે સ્વાદિષ્ટ ભોજન માટે પણ જાણીતું છે. (PHOTO: gujarta tourisam)

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">