CCTV કેમેરા ખરીદતી વખતે આ ધ્યાન રાખો, ક્યારેય ન કરો આ ભૂલો

Tips and Tricks : રાત્રે ઘરની અંદર અને બહાર અંધારું હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય કેમેરા દ્રશ્યો કેપ્ચર કરવામાં સક્ષમ નથી. તેથી જ્યારે પણ તમે CCTV કેમેરા ખરીદો, તો પહેલા દુકાનદારને પૂછો કે તેને નાઇટ વિઝન છે કે નહીં. જો આ કેમેરામાં નાઇટ વિઝન નથી તો તમારે તેને ખરીદવાની જરૂર નથી.

| Updated on: Jul 09, 2024 | 2:23 PM
CCTV camera : આજકાલ મોલ, સોસાયટીઓ, ઘરો, હોટેલો અને ઓફિસો સહિત તમામ જાહેર સ્થળોએ સુરક્ષા માટે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. CCTV કેમેરાના વેચાણને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ CCTV કેમેરા બનાવવાનું શરૂ કર્યું છે.

1 / 6
પરંતુ આ બધાની વચ્ચે યૂઝર્સ ઘણીવાર CCTV કેમેરા ખરીદવામાં ઘણી મોટી ભૂલો કરે છે, જેના કારણે તેમના ઘર, ઓફિસ અને અન્ય જગ્યાએ લગાવેલા CCTV કેમેરા શો પીસ તરીકે કામ કરે છે. જો તમે આ ભૂલ કરવા નથી માંગતા, તો CCTV કેમેરા ખરીદતી વખતે અહીં જણાવેલી વસ્તુઓનો ચોક્કસ ચેક કરો.

2 / 6
કેમેરા રીઝોલ્યુશન : રિઝોલ્યુશન CCTV કેમેરાની ગુણવત્તા જણાવે છે. ઉદાહરણ તરીકે સમજો કે તમે તમારી આંખોથી કેટલું સ્પષ્ટ જોઈ શકો છો. CCTV કેમેરા ઓછામાં ઓછા 1080p રિઝોલ્યુશન ધરાવતો કૅમેરો ખરીદો.

3 / 6
નાઇટ વિઝન CCTV કેમેરા : રાત્રે ઘરની અંદર અને બહાર અંધારું હોય છે. આવી સ્થિતિમાં સામાન્ય કેમેરા દ્રશ્યો કેપ્ચર કરવામાં સક્ષમ નથી. તેથી, જ્યારે પણ તમે CCTV કેમેરા ખરીદો, તો પહેલા દુકાનદારને પૂછો કે તેને નાઇટ વિઝન છે કે નહીં. જો આ કેમેરામાં નાઇટ વિઝન નથી તો તમારે તેને ખરીદવાની જરૂર નથી.

4 / 6
90 ડિગ્રી વ્યૂ : CCTV કેમેરા ખરીદતી વખતે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે 90 ડિગ્રી વ્યુ એંગલ પર કામ કરે છે કે નહીં. જો તે 90 ડિગ્રી સાથે કામ ન કરતા હોય તો તે તમારા માટે કોઈ કામના નથી.

5 / 6
સ્ટોરેજ વિકલ્પો : કેમેરાની સ્ટોરેજ ક્ષમતા અને ક્લાઉડ સ્ટોરેજ વિકલ્પોને ધ્યાનમાં લો. મહત્તમ સ્ટોરેજ અને ક્લાઉડ સેવાઓ સાથેના કેમેરા વધુ સારો વિકલ્પ છે. તેમજ એવો કેમેરો પસંદ કરો જે ઇન્સ્ટોલ કરવામાં સરળ હોય અને તેની જાળવણી ઓછી હોય. આ કિસ્સામાં વાયરલેસ કેમેરા વધુ સારો વિકલ્પ બની શકે છે.

6 / 6
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી

અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ

ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ

Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર

કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ

ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો

આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત

અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?

ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ

મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe

g clip-path="url(#clip0_868_265)">