Selling Stock : ટાટાનો આ શેર તૂટ્યો, સ્ટોક વેચી રહ્યા છે રોકાણકારો, મોટો ઘટાડો, LIC પાસે છે 1.93 કરોડ શેર
પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો બાદ સોમવારે અને 5 ઓગસ્ટના રોજ સવારના ટ્રેડિંગમાં ટાટાની આ કંપનના શેરની કિંમત 7%થી વધુ ઘટી હતી. જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 11.44 ટકા વધીને રૂ. 13,386 કરોડ થઈ છે. ક્વાર્ટર દરમિયાન જ્વેલરી બિઝનેસમાંથી આ કંપનીની આવક 10.4 ટકા વધીને રૂ. 11,808 કરોડ થઈ છે.
Most Read Stories