20 સપ્ટેમ્બર 2024

રવિચંદ્રન અશ્વિનના  ઘરની કિંમત જાણીને  ચોંકી જશો

બાંગ્લાદેશ સામે  ચેન્નાઈ ટેસ્ટમાં અશ્વિને  શાનદાર સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

અશ્વિન હાલમાં ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ અનુભવી ખેલાડીઓમાંથી એક

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

અશ્વિનની કુલ સંપત્તિ  16 મિલિયન યુએસ ડોલર એટલે કે 132 કરોડ રૂપિયા

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

ક્રિકેટની સાથે અશ્વિન  બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કરોડોની કમાણી કરે છે

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

રવિચંદ્રન અશ્વિનની  વાર્ષિક આવક  10 કરોડ રૂપિયાથી વધુ

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

અશ્વિન BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A ગ્રેડનો ભાગ વાર્ષિક 5 કરોડ સેલરી મળે છે

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

2008થી IPLમાં રમતા  અશ્વિને  કરોડો રૂપિયાની કમાણી કરી છે

Pic Credit - PTI/GETTY/AFP/INSTA

ગત IPL સિઝનમાં અશ્વિનને રાજસ્થાન રોયલ્સ તરફથી રમવા 5 કરોડ મળ્યા હતા

Pic Credit - PTI/GETTY/AFP/INSTA